Namo Stu Parswanathay
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 3 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Namo Stu Parswanathay |
ABOUT
“Namo Stu Parswanathay” is a song from the album “Jain Stuti Sangrah Vol 3”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
હે જિનેશ્વર પાર્શ્વનાથ ભગવાન તમોને મારા નમન હોજો
જેઓ વિઘ્નો ના નાશ કરનારા છે વિઘ્નો નો વિછેત કરનારા દેવ શ્રી પાર્શ્વનાથ તેવા શ્રી નાગેન્દ્ર ભગવાન ના અમે કૃતજ્ઞ છીએ જેઓ
અમારા વિઘ્નો ના નાશ કરનારા છે તેવા સર્વે દેવો ના મારા ઓમ નમઃ, ઓમ નમઃસર્વદેવાય ઓમ નમઃ.
જગત નું કલ્યાણ કરનારી હિમાલય માં જેનો સ્ત્રોત્ર છે તેવી ગંગા ને વિશ્વ ને પ્રકાશ આપનારા એવા સૂર્યદેવ ને જ્ઞાનીઓ પણ વંદન કરે છે જ્યાં સૂર્ય પણ વિશ્રામ મૌજ થી કરે છે તેવા જ્ઞાની
દેવ ને વંદન હો અમારા , વંદન હો અમારા વંદે શ્રી જ્ઞાન્નાન્દનમ
નમો સ્તુ પાર્સ્વનાથાય વિઘ્નવિચ્છેદકારીણે નાગેન્દ્ર કૃતકછપ્રાય સર્વે દીવાય ઓમ નમઃ
કલ્યાણ પાધ પારામમ શ્રુત ગંગા હિમાલયમ
વિશ્રામ મોજ રવીન્તેવમ વંદે શ્રી જ્ઞાન્નાન્દમ, વંદે શ્રી જ્ઞાન્નાન્દનમ
ENGLISH LYRICS
He Jineshwar Parshwanath Bhagwan Tamone Mara Naman Hojo
Jeo Vighno Na Nash Karnara Chhe Vighno No Vichhet Karnara Dev Shree
Parshwanath Teva Shree Nagendra Bhagwan Na Ame Krutagya Chhiye Jeo
Amara Vighno Na Nash Karnara Chhe Teva Sarve Devo Na Mara Om
Namah, Om Namah Sarvdevay Om Namah
Jagat Nu Kalyan Karnari Himalay Ma Jeno Strot Chhe Tevi Ganga Ne
Vishv Ne Prakash Aapanara Eva Suryadev Ne Gnanio Pan Vandan Kare
Chhe Jya Surya Pan Vishram Moj Thi Kare Chhe Teva Gnani
Dev Ne Vandan Ho Amara, Vandan Ho Amara Vande Shree Gnannandanam
Namo Stu Parshwanathay Vighn Vichchhed Karine Nagendra Krutak Chhapray Sarve
Divay Om Namah
Kalyan Padh Paramam Shrut Ganga Himalayam
Vishram Moj Ravintevam Vande Shree Gnannandam, Vande Shree Gnannandanam