Jai Jai Tu Jinraj
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 4 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Jai Jai Tu Jinraj |
ABOUT
“Jai Jai Tu Jinraj” is a song from the album “Jain Stuti Sangrah Vol 3”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 6, 2018
GUJARATI LYRICS
હે અંતરયામી ભવ-ભવ ના ફેરા ફર્યા પછી પૂર્વ ના પુણ્ય થી આ મનુષ્ય ભવ મળ્યો છે. ત્યારે હે પ્રભુ તું અમને એવી શક્તિ આપજે કે આ આત્મા કુકર્મો થી દુર બસ તારી જ ભક્તિ માં લીન બને
तोहे जगतारक અમને ભવ જલ પાર ઉતાર, અમને ભવ જલ પાર ઉતાર.
જય જય તું જીનરાજ આજ મળીયો મુજ સ્વામી અવિનાશી અકલુંક રૂપ જગ અંતર જાની.
રૂપ રૂપી ધર્મ દેહ આતમ આરામી છીદાનંદ છે તન આ ચિન્તય શિવ લીલા પામી.
સિદ્ધ બુદ્ધ તુજ વન્તતા સકલ સિદ્ધિ વર બુદ્ધ રામ પ્રભુ ધ્યાની કરી પ્રગટી આતમ રીધ્ય
કાલ બહુ સ્થાવર અગમો ભમીયું ભવ માહી વિકેલીન્દ્રીય માહી વસ્યો સ્થિરતા નહિ ક્યાહી
તીરયંચ પંચેન્દ્રિય માહી દેવ કર્મે હું આવ્યો કરી કુકર્મ નર કે ગયો તુમ દર્શન નહિ પાયો
એમ અનંત કાલે કરીએ પામ્યો નર અવતાર હવે જગ તારક તુહી મળ્યો ભવ જલ પાર ઉતાર.
મને ભવ જલ પાર ઉતાર.(૨)
ENGLISH LYRICS
He Antaryami Bhav Bhav Na Fera Karya Pachhi Purv Na Punya Thi Aa Manushy Bhav Madyo Chhe.
Tyare He Prabhu Tu Amane Evi Shakti Aapaje Ke Aa Aatma Kukarmo Thi Dur Bas Tari J Bhakti Ma Leen Bane
Tohe Jagtarak Amane Bhav Jal Paar Utar, Amane Bhav Jal Paar Utar.
Jay Jay Tu Jinraj Aaj Madiyo Muj Swami Avinashi Akalunk Rup Jag Antar Jani.
Rup Rupee Dharm Deh Aatam Aarami Chhidanand Chhe Tan Aa Chintay Shiv Leela Pami.
Siddh Buddha Tuj Vantata Sakal Siddhi Var Buddha Ram Prabhu Dhyani Kari Pragati Aatam Ridhy
Kal Bahu Sthavar Agamo Bhamiyu Bhav Mahi Vikelindriy Mahi Vasyo Sthirata Nahi Kyahi
Tirpanch Panchendriy Mahi Dev Karme Hu Aavyo Kari Kukarm Nar Ke Gayo Tum Darshan Nahi Payo
Em Anant Kale Karie Pamyo Mar Avtar Have Jag Tarak Tuhi Madyo Bhav Jal Paar Utar.
Mane Bhav Jal Paar Utar. (2)