Sukh Chhe Thodu Ne
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 4 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Sukh Chhe Thodu Ne |
ABOUT
“Sukh Chhe Thodu Ne” is a song from the album “Jain Stuti Sangrah Vol 4”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 6, 2018
GUJARATI LYRICS
સુખ છે થોડું ને દુખ છે જાજુ એવો આ સંસાર (૨)
જીવતર માચારે આગ લાગે ને અંગે ઉઠે અંગાર
છાંટે ત્યારે શીતળ પાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
રાગ નથી એને દ્વીશ નથી કાઈ પ્રેમ નો પરાભાર (૨)
નીશદીન કુણાકાળ છેડે થી વહેતી કરુણા ની ધાર
શાતા પામે સથળા પ્રાણી એવી પ્રભુ વીર ની વાણી(૨)
ચંદ કૌશિક ના છેડે ઓ તારા હોગારી ચંદન બાળા(૨)
ગૌતમ નો પણ ગર્વ ઉતાર્યો વેળ કહી મર માળા
જાણે સ્નેહ ને સરવાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
દીનદુખીયા ને સુખી થવાનો મારગ એ બદલાવે (૨)
જાદુ ભરેલા પેડ કહીને પાપીઓને પીઘડાવે
પાષણ ને તરતી પાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
મંગળકારી વીર ની વાણી અમૃત ની રસ ધાર (૨)
જીલી શકે નહિ અંતર જેનું એણે કયો અવતાર
જાની ક્ષેણે મોક્ષ પ્રમાણી એવી પ્રભુ વીર ની વાણી (૨)
સુખ છે થોડું ને…(૨)
ENGLISH LYRICS
Sukh Chhe Thodu Ne Dukh Chhe Jaju Evo Aa Sansar (2)
Jivtar Machare Aag Lage Ne Ange Uthe Angar
Chhante Tyare Shital Pani Evi Prabhu Vir Ni Vani (2)
Raag Nathi Ene Dvish Nathi Kai Prem No Parabhar (2)
Nishdin Kunakal Chhede Thi Vaheti Karuna Ni Dhar
Shata Pame Sathala Prani Evi Prabhu Vir Ni Vani (2)
Chand Kaushik Na Chhede O Tara Hogari Chandan Bala (2)
Gautam No Pan Garv Utaryo Vel Kahi Mar Mala
Jane Sneh Ne Sarvani Evi Prabhu Vir Ni Vani (2)
Din Dukhiya Ne Sukhi Thavano Marag Ee Badlave (2)
Jadu Bharela Ped Kahine Papio Ne Pighadave
Poshan Ne Tarati Pani Evi Prabhu Vir Ni Vani (2)
Jili Shake Nahi Antar Jenu Ene Kayo Avtar
Jani Kshene Moksh Pramani Evi Prabhu Vir Ni Vani (2)
Sukh Chhe Thodu Ne… (2)