Siddhachal Samru
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Siddhachal Samru |
ABOUT
“Siddhachal Samru” is a song from the album “Jain Stuti Sangrah Vol 5”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 13, 2018
GUJARATI LYRICS
એક એકુ ડગલું ભરે શેત્રુંજય સમોજીહ ઋષભ કહે ભવ ક્રુડ ના કર્મ ખપાવીતેહ શેત્રુંજય સમો તીરથ નહિ ઋષભ સમો નહિ દેવ ગૌતમ
સરખા ગુરુ નહિ વળી-વળી વન્દુતેહ સિધ્ધાંચલ સમરું સદા સોરઠ દેશ મોઝાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર સોરઠ દેશ માં સંચરું ન ચઢ્યો ગઢ ગીરનાર શેત્રુંજી નદી નાહ્યો નહિ તેનો એણે ગયો અવતાર શેત્રુંજી નદી માં નાહીને મુખ બાંધી મુખ કોશ દીવ ઉગારી
પૂજીએ આણી મન સંતોષ જગ માં તીરથ દોબડા શેત્રુંજય ગીરનાર એક ગઢ ઋષભ સમોસર્યા એક ગઢ નેમકુમાર સિદ્ધાંચલ સિદ્ધિ વર્યા ગૃહીમુની લીંગ અનંત આગે અનંતા સિદ્ધશે પૂજો ભવી ભગવંત શેત્રુંજય ગીરી મંડળો મરુ દેવાનો નંદ યુગલ ધર્મ નિવારણો નમો યુગાદી જીણદ તન-મન-ધન સુતવલ્લભા સર્વ ગાદી સુખ ભોગ વળી વળી એ ગીરીવન્દતા શિવરમણી સંયોગ, શિવરમણી સંયોગ(૨)
ENGLISH LYRICS
Ek Ek Daglu Bhare Shetrunjay Samojih Vrishabh Kahe Bhav Krud Na Karm
Khapavi Teh Shetrunjay Samo Tirath Nahi Vrishabh Samo Nahi Dev Gautam
Sarkha Guru Nahi Vali Vali Vanduteh Siddhachal Samru Sada Sorath
Desh Mozar Manushy Janm Pami Karu Vandu Var Hajar Sorath Desh Ma
Sancharu Na Chadhyo Gadh Girnar Shetrunji Nadi Nahyo Nahi Teno Ene
Gayo Avtar Shetrunji Nadi Ma Nahine Mukh Bandhi Mukh Kosh Div
Ugari
Pujiye Ani Man Santosh Jag Ma Tirath Dobada Shetrunjay Girnar
Ek Gadh Vrishabh Samosarya Ek Gadh Nem Kumar Siddhachal Siddhi Varya
Gruhimu Ni Ling Anant Aage Ananta Siddhashe Pujo Bhavi Bhagwant
Shetrunjay Giri Mandalo Maru Deva No Nand Yugal Dharm Nivarano Namo
Yugadi Jinad Tan Man Dhan Sutvallabha Sarv Gadi Sukh Bhog Vali
Vali E Girivandata Shivramani Sanyog, Shivramani Sanyog (2)