Chhute Na Aas
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 9 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Chhute Na Aas |
ABOUT
“Chhute Na Aas” is a song from the album “Jain Stuti Sangrah Vol 9”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 10, 2019
GUJARATI LYRICS
હે માનવ છેલ્લા શ્વાસ આ ખોળિયામાં ચાલે ત્યાં સુધી તું આશા રાખે છે કે મને હજી આમ કરવું છે, તેમ કરવું છે, તું દવા અને આશીર્વાદ માં વિશ્વાસ રાખે છે. તું જેટલું જુએ છે તેના પર જ તને વિશ્વાસ છે, બાકી છેલ્લા શ્વાસ પૂરા થાય ત્યારે આ આપણા દેહને વધારે કોઈ ઘરમાં રાખતું નથી, ત્યારે એજ દેહને લાશ કઈ વિદાય અપાય છે.
છૂટે ના શ્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશ રાખે છે,
દવા ને દુઆ માં માનવી વિશ્વાસ ખૂબ જ રાખે છે,
ઉઘાડી આંખથી નીશ્વત છે આ દુનિયાને ઓ મિત્રો,
બાકી જરૂરથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે.
ENGLISH LYRICS
He Manav Chhella Shvas Aa Khodiya Ma Chale Tya Sudhi Tu Aasha Rakhe Chhe Ke Mane Haji Aam Karvu Chhe, Tem Karvu Chhe, Tu Dava Ane Aashirwad Ma Vishwas Rakhe Chhe. Tu Jetlu Jue Chhe Tena Par J Tane Vishwas Chhe, Baki Chhella Shvas Pura Thay Tyare Aa Aapana Deh Ne Vadhare Koi Ghar Ma Rakhatu Nathi, Tyare Ej Deh Ne Lash Kai Viday Apay Chhe.
Chhute Na Shvas Chhella Tya Sudhi Sau Aash Rakhe Chhe,
Dava Ne Dua Ma Manavi Vishwas Khub J Rakhe Chhe,
Ughadi Aankh Thi Nishvat Chhe Aa Duniya Ne O Mitro,
Baki Jarur Thi Vadhare Kon Ghar Ma Lash Rakhe Chhe.