Char Divas Na
Song: Char Divas Na
Album: Jain Stuti Sangrah Vol 11
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
NGO Partner: Give Vacha
Branding Partner: Esy ID Media
Event Partner: Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media Partner: The Global Gujarati
EsyID Link: Char Divas Na
Release Date: July 20, 2019

ABOUT
“Char Divas Na” is a song from the album “Jain Stuti Sangrah Vol 11”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
GUJARATI LYRICS
ચાર પહોર સવાર, બપોર, સાંજ, રાત. તેમ ચાર અવસ્થા બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. માનવ જીવનના જીવનકાળ દરમ્યાન ચાર વસ્તુનું મહત્વ આટલું છે. માટે શા માટે આ ચાર દિવસની ચાંદનીની મમતા રાખવી જોઈએ કારણ દિવસ પછી રાત છે અને રાત પછી દિવસ છે જ, અંત પછી જન્મ છે જ. જે આપણી સંગાથે આવવાનું જ નથી એની માયા કરવી નકામી છે.
ચાર દિવસના ચાંદરડા પર, આજ ઉઠી મમતા શા માટે
જેના આવે સંગાથી, એની માયા શા માટે.
ENGLISH LYRICS
Char Pahor Savar, Bapor, Shanj, Raat. Tem Char Avastha Balpan, Kishoravastha, Yuvavastha, Vruddhavastha. Manav Jivan Na Jivankal Daramyan Char Vastu Nu Mahatv Aatalu Chhe. Mate Sha Mate Aa Char Divas Ni Chandani Ni Mamta Rakhavi Joie Karan Divas Pachhi Raat Chhe Ane Raat Pachhi Divas Chhe J, Ant Pachhi Janm Chhe J. Je Apni Sangathe Aavavanu J Nathi Eni Maya Karavi Nakami Chhe.
Char Divas Na Chandarada Par, Aaj Uthi Mamata Sha Mate
Jena Aave Sangathi, Eni Maya Sha Mate.