Om Rim Pado Ne
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 15 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Om Rim Pado Ne |
ABOUT
“Om Rim Pado Ne” is a song from the album “Jain Stuti Sangrah Vol 15”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
ઓમ રીમ પદોને જોડીને, શંખેશ્વર દાદાને અને ધરણેન્દ્ર પદમાવતી ને જે જપે છે, તેના જન્મો જન્મ ના કરેલા કર્મો હળવા થાય છે. તેને કોઈ પણ કાર્ય માં અંતરાય આવતું નથી, તો ચાલો દુઃખ હરનારા એવા, શ્રી શંખેશ્વરાને દાદા ના ચરણો માં સરનું મળે એવી જ ભાવના ભાવિએ.
હે …
ઓમ રીમ પદોને જોડીને શંખેશ્વરાને જે જપે,
ધરણેન્દ્ર પદમાવતી સહિત શંખેશ્વરાને ને જે જપે;
જન્મો જનમ ના પાપ ને, સહુ અંતરાયો તર તૂટે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણ માં પ્રેમે નમુ;
ચરણ માં પ્રેમે નમુ.
ENGLISH LYRICS
Om Rim Padone Jodine, Shankhesvar Dadane Ane Dharnendra Padmavati Ne Je Jape Chhe, Tena Janmo Janam Ka Karela Karmo Hadava Thay Chhe. Tene Koi Pan Kary Ma Antaray Aavatu Nayhi, To Chalo Dukh Haranara Aeva, Shree Shankhesvarne Dadana Charano Masaranu Made Aevi J Bhavana Bhaviae.
He…
Om Rim Padone Jodine Shankhesvar Ne Je Jape,
Dharanendr Padmavati Sahit Shankhesvra Ne Je Jape;
Janmo Janam Na Pap Ne Sahu Antarayo Tar Tute,
Aeva Shree Shankhesvar Prabhuna Charan Ma Preme Namu,
Charan Ma Preme Namu.
LISTEN ON
YOUTUBE WILL BE SOON