He Nath Bhadhreswar
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 16 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | He Nath Bhadhreswar |
ABOUT
“He Nath Bhadhreswar” is a song from the album “Jain Stuti Sangrah Vol 16”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
કચ્છના શણગાર સમા ભદ્રેસર ના મહાવીર સ્વામી, આપને અમારા કોટી કોટી, સત સત પ્રણામ, અમારા આ ભવ ભવ ના પાપ ને કપો પ્રભુ, અણગાર ના નાયક છો તમે, આ જગત માં તમારું દિવ્ય શાસન જોઈ, મારું મન પ્રસન્નતા અનુભવે છે.
હે નાથ ભદ્રેશ્વર તણા, મહાવીર સ્વામી આપને,
વંદન કરું સત કોટી કોટી કાપ ભવના પાપ ને;
કાપ ભવના પાપ ને.
છો કચ્છ ના શણગાર આ અણગાર ના, નાયક તમે,
તુજ જગત ભાશન દિવ્ય સાશન ખુંબ મુજ મન ને ગમે;
ખુંબ મુજ ને ગમે.
ENGLISH LYRICS
Kachhna Shanagar Sama Bhadresar Na Mahavir Svami, Aaapane Amara Koti Koti, Sat Sat Pranam, Amara Aa Bhav Bhav Na Pap Ne Kapo Prabhu, Anagar Na Nayak Chho Tame, Aa Jagat Ma Tamaru Divy Shasan Joi, Maru Man Prashanta Anubhave Chhe.
He Nath Bhadhreswar Tana, Mahavir Svami Aapane,
Vandan Karu Sat Koti Koti Kap Bhavana Pap Ne;
Kap Bhavana Papa Ne.
Chho Kachh Na Shanagar Aa Anagar Na, Nayak Tame,
Tuj Jagat Bhasan Divy Sashan Khub Muj Man Ne Game;
Khub Muj Man Ne Game.