Aavyo Dada Ne
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Aavyo Dada Ne |
ABOUT
“Aavyo Dada Ne” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
આવ્યો દાદાને દરબાર કરો ભવોદધિ પાર (2)
ખરો તું છે આધાર … મોહે તાર તાર તાર (2)
આત્મ ગુણોનો ભંડાર તારા મહિમાનો નહિ પાર (2)
દેખ્યો સુંદર દેદાર … કરો પાર પાર પાર (2)
તારી મૂર્તિ મનોહર હરે મનનો વિકાર (2)
ખરો હૈયાનો હાર , વંદુ વાર વાર વાર (2)
આવ્યો દેરાસર મોજાર કર્યા જિનવર જુહાર (2)
પ્રભુચરણ આધાર ખરો સાર સાર સાર (2)
આત્મ ઓ મન સુધાર, તારી નક્કી છે આ પાર (2)
અને તુબી નો નઇ પાર વિનંતી ધાર ધાર ધાર (2)
આવ્યો દાદાને દરબાર કરો ભવોદધિ પાર
ખરો તું છે આધાર … મોહે તાર તાર તાર (2)
ENGLISH LYRICS
Aavyo Dada Ne Darbar Karo Bhavodadhi Par (2)
Kharo Tu Chhe Aadhar … Mohe Tar Tar Tar (2)
Aatma Gunano Bhandar Tara Mahimano Nahi Paar (2)
Dekhyo Sundar Dedar … Karo Par Par Par (2)
Taari Murati Manohar Hare Manano Vikar (2)
Kharo Haiyano Har, Vandu Var Var Var (2)
Aavyo Derasar Mojar Karyo Jinavar Juhar (2)
Prabhucharan Aadhar Kharo Sar Sar Sar (2)
Aatm O Man Sudhar, Tari Nakki Chhe Aa Paar (2)
Ane Tubi No Nai Par Vinanti Dhar Dhar Dhar (2)
Aavyo Dada Ne Darbar Karo Bhavodadhi Par (2)
Kharo Tu Chhe Aadhar … Mohe Tar Tar Tar (2)