Sorath Desh

Song: Sorath Desh
Album: Jain Stuti Sangrah Vol 16
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Sorath Desh
Release Date: July 20, 2019



ABOUT

“Sorath Desh” is a song from the album “Jain Stuti Sangrah Vol 16”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે….

સોરઠ દેશ માં સંચર્યો ને, ન ચઢયો ગઢ ગિરનાર
શેત્રુંજી નદી નાહ્યો નહિ, એનુ એળ ગયો અવતાર
શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખ કોષ
દેવ હ્યું ગાદી પૂજીએ, વાણી મન સંતોષ
જગમાં તીરથ ધો ભણા, શેત્રુંજય ગિરનાર
એક ગઢ નો શબ સમો ને, એક ગઢ નેમ કુમાર
સિદ્ધાચલ સીધી વર્યા, રહી મુની નંદ અનંત
આગે અનંતા શીખશે, પુજો ભવી ભગવંત
શેત્રુંજ્ય ગીર મંડણો, મરું દેવી નો નંદ
જુગલા કર્મ નીવારતો, નમો યુગા દીજી નંદ
જી જી જી જી નમો યુગા દીજી નંદ.

ENGLISH LYRICS

He…

Sorath Des Ma Sancharyo Ne. Na Chadhyo Gadh Giranar,
Shetrunji Nadi Nahine, Mukh Bandhu Mukh Kosh
Dev Hyu Gadi Pujiae, Vani Man Shantosh
Jagama Tirath Dho Bhana, Shetrunjay Giranar
Aek Gadh No Sab Samo Ne, Aek Gadh Nem Kumar
Sidhhanchal Sidhi Varya, Rahi Muni Nand Anant
Aage Ananta Sikhshe, Puja Bhavo Bhagavat
Shetrunjay gir mandano, maru devi no nand
Jugala karm nivarato, namo yuga diji nand
Ji ji ji ii namo yuga diji nand.



YOUTUBE WILL BE SOON