Jana Gana Mana Gujarati Lyrics |જન ગણ મન અધિનાયક જય હે | Best 10 National Anthem Videos
Jana Gana Mana Gujarati Lyrics
જન ગણ મન અધિનાયક જય હે!
ભારત ભાગ્ય વિધાતા!
પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કળ, બંગ!
વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા,
ઉચ્ચલ જલધિ તરંગ!
તવ શુભ નામે જાગે!
તવ શુભ આશિષ માગે!
ગાહે તવ જય ગાથા!
જન ગણ મંગળ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા!
જય હે! જય હે! જય હે!
જય જય જય જય હે!