Aa Bhav Na Sagar Ma
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Aa Bhav Na Sagar Ma |
ABOUT
“Aa Bhav Na Sagar Ma” is a song from the album “Jain Stuti Sangrah Vol 5”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 13, 2018
GUJARATI LYRICS
આ ભવ ના સાગર માં, આ ભવ ના સાગર માં.
સહારો એક જ મારો તું, સહારો એક જ મારો તું.
મજધાર ફસી નૈયા, મજધાર ફસી નૈયા.
હવે તો એક કિનારો તું, હવે તો એક કિનારો તું.
આ ભવ ના સાગર માં, આ ભવ ના સાગર માં.
મૃગજળ ને મેં સરોવર માન્યું, બુજી નમન ની આગ(૨)
અંગત ની ઓ ઉપાસ ન કીધી ના પૂજા વીતરાગ(૨)
આવ્યો તુજ ચરણો માં(૨)
હવે તો તારણહારો તું(૨)
આ ભવ ના સાગર માં(૨)
મુક્તિ મારગ નો હું અભિલાષી ના કોઈ નો સંગાર, ના કોઈનો સંગાર
આ પણ વ્યાકુળ મનડું મારું વાંચે તારો સાથ(૨)
અંધકાર ભર્યા પંથે પ્રવાસી નો સથવારો તું (૨)
આ ભવ ના સાગર માં….
તું નિરમોહી સદગુણ સાગર હું અવગુણ ભંડાર(૨)
કર્મ ના બંધન ચુર કર્યા તે હું રાચો સંસાર(૨)
અંધારા મુજ દિલ માં(૨)
ચમકતો તેજ સિતારો તું(૨)
આ ભવ ના સાગર માં…
ENGLISH LYRICS
Aa Bhav Na Sagar Ma, Aa Bhav Na Sagar Ma.
Saharo Ek J Maro Tu, Saharo Ek J Maro Tu.
Majdhar Fasi Naiya, Majdhar Fasi Naiya.
Have To Ek Kinaro Tu, Have To Ek Kinaro Tu.
Aa Bhav Na Sagar Ma, Aa Bhav Na Sagar Ma.
Mrugjal Ne Me Sarovar Manyu, Buji Naman Ni Aag (2)
Angat Ni O Upas Na Kidhi Na Pooja Vitarag (2)
Aavyo Tuj Charno Ma (2)
Have To Taranharo Tu (2)
Aa Bhav Na Sagar Ma (2)
Mukti Marag No Hu Abhilashi Na Koi No Sangar, Na Koi No Sangar
Aa Pan Vyakul Manadu Maru Vache Taro Sath (2)
Andhakar Bharya Panthe Pravasi No Sathvaro Tu (2)
Aa Bhav Na Sagar Ma…
Tu Nirmohi Sadgun Sagar Hu Avgun Bhandar (2)
Karm Na Bandhan Chur Karya Te Hu Racho Sansar (2)
Andhara Muj Dil Ma (2)
Chamakto Tej Sitaro Tu (2)
Aa Bhav Na Sagar Ma…