Aa Zindagi Shu Kaam Ni

Song: Aa Zindagi Shu Kaam Ni
Album: Mari Life Tari (Gujarati Movie)
Singer: Osman Mir
Lyrics: Prashant Patel
Music:  Devrath Sharma
Music Label: Krup Music
EsyID Link: Aa ZIndagi Shu Kaam Ni
Music Release Date: February 27, 2017



GUJARATI LYRICS

આ જિંદગી શું કામ ની

જે ના થઇ શકી તારા નામ ની (૨)

જેવું કરીશ તેવું ભરીશ જો ના કરીશ ડગલા ભરીશ
તારા નામ ની મારા માન ની

આ જિંદગી…

જો તે ચડી સીધી સીડી અભિમાન ની
જિંદગી રહી જાશ વિના સ્વાભિમાન ની
જો તું નમે સૌને ગમે
ચારે દિશા ના માં ભમે

આ જિંદગી…..(૨)

જો હું ફરીશ તો હું ચરીશ
પાણી વિના ક્યાં હું તરિશ
ખરી યાત્રા ચારે ધામ ની

આ જિંદગી…..(૨)

LYRICS IN ENGLISH

Aa Jindagi Shu Kamni

Je Na Thae Saki Tara Nam Ni…(2)

Jevu Karis Tevu Bharis Jo Na Karis Dagala Bharis
Tara Nam Ni Mara Man Ni

Aa Jindagi

Jo Te Chadi Sidhi Sidi Abhiman Ni
Jindagi Rahi Jash Vina Swabhiman Ni
Jo Tu Name Saune Game
Chare Disha Na Ma Bhame

Aa Jindagi…(2)

Jo Hu Faris To Hu Charish
Pani Vina Kaya Hu Tarish
Khari Yatra Chare Dham Ni

Aa Jindagi…(2)



AA ZINDAGI SHU KAAM NI – MARI LIFE TARI (GUJARATI MOVIE)