Mari Life Tari


CREDITS

"Mari Life Tari" movie by Krup Music featuring Manan Buch & Heeral Bhalla.
MARI LIFE TARI – KRUP MUSIC
CreditName
AlbumMari Life Tari (Gujarati Movie)
LyricistPrashant Patel
Music DirectorReena Patel
SingerAlka Yagnik, Devrath Sharma
ActorDev Patel, Heeral Bhalla
ProducerJignesh Patel, Reena Patel
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyNi9e Motion Pictures
EsyID LinkMari Life Tari
MARI LIFE TARI – SONG DETAILS

ABOUT

“Mari Life Tari” is a Gujarati song by Alka Yagnik & Devrath Sharma from the Movie “Mari Life Tari“. Music is given by Reena Patel and lyrics are penned by Prashant Patel. The Actors are Dev Patel and Heeral Bhalla. The Movie is produced by Ni9e Motion Pictures. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: February 27, 2017


LYRICS IN GUJARATI

તારી શ્વાસો માં છું તારી ધડકન માં છું
તારી આંખો માં છું તારી યાદો માં છું

પ્રેમ ને પારખી જિંદગી ના બને
જા હવે કરી દે જે તમને ગમે
હું જો કહું તારા દિલ માં રહું
આ છે પ્રેમ કસોટી ભરી

મારી લાઇફ તારી…
આ આવી જા બાહો માં તું
આ પ્રેમ થી દિલ થામી લે
પલકો માં તું રાખી લે મને
નમી જાય ના એનો ભાન મને

જિંદગી આ મારી જો થઇ જાય તારી
હું જો માંગું જનમ અનેક વારી
હું જો કહું તારા દિલ માં રહું
આ છે પ્રેમ કસોટી ભરી
મારી લાઈફ તારી….

મન માં વહે ધડકન કહે આ શ્વાસ ભી તારા હવે
જ્યાં છે સુધી તારા પ્રેમ ની આ છ અસર મન માં રહે
તે જો પ્રિત કરી મારી જિંદગી ભરી
આજે જીવન પ્રિયે તારે નામ કરી
હું જો કહું તારા દિલ માં રહુ આ છે પ્રેમ કસોટી ભરી
મારી લાઈફ તારી….

LYRICS IN ENGLISH

Tari Swaso Ma Chhu Tari Dhadakan Ma Chhu
Tari Akho Ma Chhu Tari Yado Ma Chhu

Prem Ne Parkhi Jindagi Na Bane
Ja Have Kari De Je Tamne Game
Hu Jo Kahu Tara Dil Ma Rahu
Aa Chhe Prem Kasoti Bhari

Mari Life Tari
Aa Avi Ja Baho Ma Tu
Aa Prem Thi Dil Thami Le
Palko Ma Tu Rakhi Le Mane
Nami Jay Na Eno Bhan Mane

Jindagi Aa mari Jode Thae Jay Tari
Hu jo Mangu Janam Anek Vari
Hu Jo Kahu Tara Dil Ma Rahu
Aa chhe Prem Kasoti Bhari
Mari Life Tari…

Man Ma Vahe Dhadkan Kahe Aa Swas Bhi Tara Have
Jaya Chhe Sudhi Tara Prem Ni Aa Chhe Asar Man Ma Rahe
Te Jo Prit Kari Mari Jindagi Bhari
Aje Jivan Priye Tare Nam Kari
Hu Jo Kahu Tara Dil Ma Rahu Aa Chhe Prem Kasoti Bhari
Mari Life Tari


LISTEN ON


MARI LIFE TARI – KRUP MUSIC

MAKE REELS ON INSTAGRAM