Aadhar Maro
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 13 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Aadhar Maro |
ABOUT
“Aadhar Maro” is a song from the album “Jain Stuti Sangrah Vol 13”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે દિનાનાથ, આ સળગતા સંસારમાં સૌ કોઈ વિષયો કેરા કામાંધ તાપમાં સળગી રહ્યા છે. આ વિશ્વના ભયના હરનારા ભય ત્રાતા છો તમે, સુખદાતા છો તમે, તારે શરણે આવ્યો દિનાનાથ શરણદાતા છો તમે. આ સંસારમાં તમે એક જ મારો આધાર છો. તમારા ચરણે વંદન હો મારા.
વંદના કરું ચરણમાં, વંદના કરું ચરણમાં.
આધાર મારો એક તું, સળગતા સંસારમાં
સળગી રહ્યા છે વિશ્વમાં, સૌ વિષય કેરા તાપમાં (૨)
ભવ ભય ત્રાતા સુખદાતા, એક તું છે વિશ્વમાં
આપો શરણ ઓ શરણદાતા, વંદના કરું ચરણમાં. (૨)
ENGLISH LYRICS
He Dinanath, Aa Salagata Sansar Ma Sau Koi Vishayo Kera Kamandh Tap Ma Salagi Rahya Chhe. Aa Vishv Na Bhay Na Harnara Bhay Trata Chho Tame, Sukhdata Chho Tame, Tare Sharne Avyo Dinanath Sharandata Chho Tame. Aa Sansar Ma Tame Ek J Maro Adhar Chho. Tamara Charne Vandan Ho Mara.
Vandan Karu Charan Ma, Vandan Karu Charan Ma.
Adhar Maro Ek Tu, Salagata Sansar Ma
Salagi Rahya Chhe Vishv Ma, Sau Vishay Kera Tap Ma (2)
Bhav Bhay Trata Sukhdata, Ek Tu Chhe Vishv Ma
Aapo Sharan O Sharandata, Vandana Karu Karu Charan Ma. (2)