Paschim Kero

Song: Paschim Kero
Album: Jain Stuti Sangrah Vol 15
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Paschim Kero
Release Date: July 20, 2019



ABOUT

“Paschim Kero” is a song from the album “Jain Stuti Sangrah Vol 15”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

વિદેશી રહેણી કહેણી નો વાયરો વાયો છે. આપણી સંસ્કૃતિ જળવાય, જેવા વસ્ત્રો પણ આપણે ભૂલી ગયા છીએ. તેમાં, આપણે જાત પણ ભૂલી ગયા. આપણે જેવો દેશ, તેવો વેશ કરવા કરતાં જેવો વેશ તેવો દેશ કારી નાખીએ. આપણે સંતો ના સંદેશ ભૂલ્યા છીએ. જે મૂલ્યો થી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ મૂલ્યો પણ આપણે ભૂલ્યા છીએ.

પશ્ચિમ કરો પવન ફુંકાયો, અમે અમારી જાત ભૂલ્યા,
સંતો નો સંદેશ ભૂલ્યા ને, સંસ્કૃતિના મૂલ્યો ભૂલ્યા,
સંસ્કૃતિના મૂલ્યો ભૂલ્યા.

ENGLISH LYRICS

Videsi Raheni Kaheni No Vayaro Vayo Chhe. Aapani Sanskruti Jadavay, Jeva Vastro Pan Aapane Bhuli Gaya Chhiae. Tema, Aapane Jat Pan Bhuli Gaya. Aapane Jevo Desh Tevo Vesh Karava Karata, Jevo Vesh Tevo Desh Kari Nakhiae. Sapane Shantona Sandesh Bhulya Chhiae. Je Mulyo Thi Aapani Sanskruti Jadavai Rahe Ae Mulyo Pan Aapane Bhulya Chhiae.

Paschim Kero Pavan Fukayo, Ame Amari Jat Bhulya,
Santo No Sandesh Bhulya Ne, Sanskrutina Mulyo Bhulya,
Sanskrutina Mulyo Bhulya.



YOUTUBE WILL BE SOON