Aaj Dev Arihant
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Aaj Dev Arihant |
ABOUT
“Aaj Dev Arihant” is a song from the album “Jain Stuti Sangrah Vol 5”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 13, 2018
GUJARATI LYRICS
જુદા જુદા સ્થળે બિરાજતા શ્રી અરીહંત દેવ ઋષભ દેવ અજીત નાથ દાદા અને નેમ નાથજી ને મારા કોટી કોટી વંદન કરું છું આપનચિત્તર્થ નો ચૈત્યવંદન કરતા પંચે મહાન તીર્થો ની ભાવ જાત્રા કરી હું મારા મન ની આસ પહોંચાડવા માંગું છું.
આજ દેવ અરીહંત નમો સમરું તોરું નામ જ્યાં-જ્યાં પ્રતિમા જીન તણી ત્યાં-ત્યાં કરું પ્રણામ.
શેત્રુંજય શ્રી આધીદેવ નેમ નમો ગીરનાર તારંગી શ્રી અજીતનાથ આબુ ઋષભ જુહાર.
અષ્ટાપદ ગીરી ઉપ રે જીન ચોવીસે-ચોવીણ મણી-મય મૂર્તિ માનશો ભરતી ભરાઈ સોય.
સમીત શીખર તીરથ વળું જ્યાં વિસે જીન આય વૈભાર ગીરી વર ઉપરે શ્રી વીર જીનેશ્વરાય.
માંડવગઢ નો રાજિયો એય નામે દેવ સુહાસ રીખવ કહે જીન સમારતા પહોચી મન ની આસ. (૨)
ENGLISH LYRICS
Juda Juda Sthade Birajata Shree Arihant Dev Vrishabh Dev Ajit
Nath Dada Ane Nem Nathji Ne Mara Koti Koti Vandan Karu Chhu
Aapanchitarth No Chaitya Vandan Karata Panche Mahan Tirtho Ni Bhav Jatra
Kari Hu Mara Man Ni Aas Pahochadva Mangu Chhu.
Aaj Dev Arihant Namo Samru Toru Naam Jya Jay Pratimaa Jin
Tani Tya Tya Karu Pranam.
Shetrunjay Shree Adhidev Nem Namo Girnar Tarangi Shree Ajitnath
Aabu Vrishabh Juhar.
Ashtapad Giri Up Re Jin Chovise Chovis Mani May Murti Manasho
Bharti Bharai Soy.
Samit Shikhar Tirath Valu Jya Vise Jin Aay Vaibhar Giri Var
Upare Shree Vir Jineshwaray.
Mandavgadh No Rajiyo Ey Naame Dev Suhas Rikhav Kahe Jin
Samarata Pahochi Man Ni Aas. (2)