Ahi Kupan Futya No
Song: Ahi Kupan Futya No
Album: Roll No. 56 (Gujarati Movie)
Singer: Rafiq Jaria
Lyrics: Jigar Joshi
Music: Mehul Trivedi
Music Label: Krup Music
EsyID Link: Ahi Kupan Futya No
Music Release Date: May 7, 2017
LYRICS IN GUJARATI
અરીસા ને ફોડું કે?
ખુદ ને વાખોળું કે?
પાછલા પગે દોડું કે?
તને હાથ જોડું કે?
ઈશ્વર કહી દે કરવું શું?
પાણી નામે ખાલીપો ચીતર્યો છે,
રણ માં ને રણ માં તો તરવું શું?
LYRICS IN ENGLISH
Arisa ne fodu ke ?
Khud ne vakhodu ke ?
Pachhala page dodu ke ?
Tane hath jodu ke ?
Ishvar kahi de karavu shu ?
Pani name khalipo chitaryo Chhe,
Ran ma ne ran ma to taravu shu ?