Astya Maheti
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 14 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Astya Maheti |
ABOUT
“Astya Maheti” is a song from the album “Jain Stuti Sangrah Vol 14”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે પ્રભુ, ઊંડા અંધારેથી, અસત્ય માંથી અમોને પરમ સત્યે તું લઈ જા. ઝેર સમા મૃત્યુ પાસેથી તું અમોને અમૃત પાસે લઈ જા નાથ, તું અમોને અમૃત પાસે લઈ જા. તમારા થી તો હું છુ પ્રભુ. તમારા દર્શનના દાન અમોને દઈ જાઓ પ્રભુ, દર્શનના દાન દઈ જાઓ.
અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા
ઉંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા
મહા મૃત્યુ માંથી, અમૃત સમીપે નાથ લઇ જા
તુહિ ણોહો છો તો, તુજ દર્શનના દાન દઈ જા.
ENGLISH LYRICS
He Prabhu, Unda Andhare Thi, Asatya Mathi Amone Param Satye Tu Lai Ja. Zer Sama Mrutyu Pasethi Tu Amone Amrut Pase Lai Ja Nath, Tu Amone Amrut Pase Lai Ja. Tamara Thi To Hu Chhu Prabhu. Tamara Darshan Na Dan Amone Dai Jao Prabhu, Darshan Na Dan Dai Jao.
Asatyo Mahethi, Prabhu Param Satye Tu Lai Ja
Unda Andhare Thi, Prabhu Param Teje Tu Lai Ja
Maha Mrutyu Mathi, Amrut Samipe Nath Lai Ja
Tuhi Noho Chho To, Tuj Darshan Na Dan Dai Ja.