Aaj Tara Poojan Ma


CREDITS

Jain Stavan Vol 1 by Krup Music featuring various artists.
AAJ TARA POOJAN MA – KRUP MUSIC
CreditName
AlbumJain Stavan Vol 1
LyricistTraditional
Music DirectorC. Vanveer
SingerSheela Shethia
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
EsyID LinkAaj Tara Poojan Ma
AAJ TARA POOJAN MA – ARTIST CREDITS

ABOUT

“Aaj Tara Poojan Ma” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Neesha Sanghvi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: July 10, 2019


GUJARATI LYRICS

આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા (૨)
આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા વરસ્યા મોતીડે મેહ વરસ્યા વરસ્યા
હિરલે ને વરસ્યા વરસ્યા,
તારા પૂજન માં, પૂજન માં.

પૂજન તારા કરતા પ્રભુ સૌના મન હરખ્યા
પૂજન તારા કરતા પ્રભુ સૌના મન હરખ્યા હરખ્યાં નગરે હરખ્યાં, હરખ્યાં હિલેડે હરખ્યાં
તારા પૂજન માં, પૂજન માં.

આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા
આજ તારા…

રાજા સિદ્ધાર્થ ના પુત્ર પનોતા માતા ત્રિશ્લા ના જાયા હો…(૨)
ક્ષત્રિય કુંડ ના સ્વામી તમે તો ભક્તો માં મનભાયા હો…
અંતર્યામી છો શિરનામી,
કરુણા તણા ભંડારી હો…
દર્શન પ્રભુ તારા અહોનિશ કરતા (૨)

મોતીડે મેહ વરસ્યા
વરસ્યા હિરાલે મેહ વરસ્યા
તારા પૂજન માં, પૂજન માં.

આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા
આજ તારા…

ભક્તિ ના ફૂલડે થી વધાવું, શ્રદ્ધા ની _ પ્રગટાવો હો..
કુમકુમ વર્ણ ના અક્ષત લઈને ભાવથી તુજને વધાવુ હો…
છો વીતરાગી હું અનુરાગી (૨)
હું વિતરતા તારી હો…
પૂજન તારા પ્રભુ નિશદિન કરતા (૨)

મોતીડે મેહ વરસ્યા
વરસ્યા હિરાલે મેહ વરસ્યા
તારા પૂજન માં, પૂજન માં.

આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા
આજ તારા…

તારી ભક્તિ માં જીવન વિતાવું,
આપો એવું વરદાન હો…(૨)
હૈયે પ્રભુજી નામ છે તારું હોઠે તારા ગુણગાન હો…
સંમતિ આપો દુર્ગતિ ટાળો (૨)
પ્રજા ના તારણહાર હો…
કીર્તન પ્રભુ તારા નીત નીત કરતા (૨)

વરસ્યા મોતીડે મેહ વરસ્યા વરસ્યા
હિરલે ને વરસ્યા વરસ્યા,
તારા પૂજન માં, પૂજન માં.

આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા વરસ્યા મોતીડે મેહ વરસ્યા વરસ્યા
હિરલે ને વરસ્યા વરસ્યા,
તારા પૂજન માં, પૂજન માં.

આજ તારા પૂજન માં મોતીડે મેહ વરસ્યા
આજ તારા…

ENGLISH LYRICS

Aaj Tara Poojan Ma Motide Meh Varasya (2)
Aaj Tara Poojan Ma Motide Meh Varasya Varasya Motide Meh Varasya Varasya
Hirale Ne Varasya Varasya,
Tara Poojan Ma, Pujan Ma.

Poojan Tara Karta Prabhu Sauna Man Harakhya
Poojan Tara Karta Prabhu Sauna Man Harakhya Harakhya Nagare
Harakhya, Harakhya Hilade Harakhya
Tara Poojan Ma, Pujan Ma.

Aaj Tara Poojan Ma Motide Meh Varasya
Aaj Tara…

Raja Siddharth Na Putra Panota Mata Trishla Na Jaya Ho…(2)
Kshtriya Kund Na Swami Tame To Bhakto Na Manbhaya Ho…
Antaryami Chho Shirnami,
Karuna Tana Bhandari Ho…
Darshan Prabhu Tara Ahonish Karta (2)

Motide Meh Varasya Varasya Hirale Meh Varasya
Tara Poojan Ma, Pujan Ma.

Aaj Tara Poojan Ma Motide Meh Varasya
Aaj Tara…

Bhakti Na Fulde Thi Vadhavu, Shraddha Thi _ Pragatavo Ho..
Kumkum Varn Na Akshat Laine Bhav Thi Tujne Vadhavu Ho…
Chho Vitaragee Hu Anuragee (2)
Hu Vitarata Tari Ho…
Poojan Tara Prabhu Nishadin Karta (2)

Motide Meh Varasya Varasya Hirale Meh Varasya
Tara Poojan Ma, Pujan Ma.

Aaj Tara Poojan Ma Motide Meh Varasya
Aaj Tara…

Tari Bhakti Ma Jivan Vitavu,
Aapo Evu Vardan Ho…(2)
Haiye Prabhuji Naam Chhe Taru Hothe Tara Gungaan Ho…
Samati Aapo Durgati Taado (2)
Praja Na Taranhara Ho…
Kirtan Prabhu Tara Nit Nit Karta (2)

Motide Meh Varasya Varasya Hirale Meh Varasya
Tara Poojan Ma, Pujan Ma.

Aaj Tara Poojan Ma Motide Meh Varasya Varasya Motide Meh Varasya Varasya
Hirale Ne Varasya Varasya,
Tara Poojan Ma, Pujan Ma.

Aaj Tara Poojan Ma Motide Meh Varasya
Aaj Tara…

Krup Music Entertainment Desk

**Krup Music Entertainment Desk** is a vibrant, global team of journalists dedicated to capturing the heart of the entertainment world. With a finger on the pulse of music, movies, celebrity moments, and headline-worthy events, we bring audiences the freshest scoops and exclusive insights. Our passionate storytellers dive deep into the lives of both emerging stars and legendary icons, shedding light on the tales that drive entertainment and often go untold. More than just a source of insider news, Krup Music Entertainment Desk celebrates culture by examining how entertainment intertwines with society, shaping everyday lives and influencing trends. By exploring these intersections, we provide readers with a comprehensive view of the entertainment landscape—one that is as dynamic and diverse as the stories we tell. Whether it’s the rise of a new talent or the legacy of a beloved star, we offer a front-row experience to the narratives that define the world of entertainment.