Baap Re Baap – Rap

Song: Baap Re Baap – Rap
Album: Baap Re Baap (Gujarati Movie)
Singer: Arjun Mehta
Lyrics: Arjun Mehta
Music: Rajiv Bhatt
Music Label: Krup Music
EsyID Link: Baap Re Baap – Rap
Music Release Date: January 3, 2019GUJARATI LYRICS

યો ,
હા ,
હીયર વી ગો ,
પ્રેસેન્ટિંગ, ધ બાપ ,
આવી ગઈ છે મારી વારી બક્વાસ નથી બકવાનો ,
ઈન્ટ્રસ્ટિંગ કહાની કીધા વગર નથી શકવાનો ,
આજે તો બોલવાનો કોઈ ની શરમ નથી ‌કરવાનો ,
કોલેજનું ફસ્ટ્રેશન આજે એક વાર માં ભોકવાનો ,
ચાર સાલ ની આસપાસ થી ઈજનીરિંગ નો ત્રાસ હતો ,
એ પાસ કર્યા પછી ડેડી નો વિશ્વાસ હતો ,
મને પણ અહેસાસ હતો બચવાનો કોઈ ચાન્સ નતો,
ફ્રેન્ડ્સની વાટ લગાવામાં બીજુ કોઈ નઈ પણ મારો બાપ હતો ,
કૉલેજ ના પ્રોફેસર એક થી મોટી એક નોટ છે પણ,
માં કસમ કૉલેજ ની ચિક્સ સ્મોકિંગ હોટ છે ,
ફ્રેક ગોડ છે હા અફસોસ છે એવરીથીંગ હરવસખોર છે ,
એ બોયફ્રેન્ડ બદલવામાં એવરીથીંગ ઉસેનબોલ્ડ છે ,

બાપ રે બાપ ,
દુનિયા આખી મોહમાયા છે ,
ભણીગણીને સાલા આમાં બધા ફસાયા છે ,
બાપ રે બાપ ,
મારો દુશ્મન છે મોટો બાપે ભર્યો દિમાગ માં કેમિકલ લોચો ,
બાપ રે બાપ ,
દુનિયા આખી મોહમાયા છે ,
ભણીગણીને સાલા આમાં બધા ફસાયા છે ,
બાપ રે બાપ ,
મારો દુશ્મન છે મોટો બાપે ભર્યો દિમાગ માં કેમિકલ લોચો ,

ફર્સ્ટ યર માં ડેડી માટે ખજાનો આલિયા ભટ્ટ હતો,
નટખટ ને ખટફટ કરતો એનો સન ક્રેઝિનટ હતો ,
આઈ ક્યું થી હું ડંભ હતો ભણવામાં એકદમ ડલ હતો,
ખરેખર હકીકત માં મેલ વસૅન માં આલિયા ભટ્ટ હતો ,
ડીજે ફોર્મ માં ગાઓ ફેન્સ મેકઅપ ના ટચઅપ માટે નત્તું કોઈ પણ જાત ની બેકઅપ ,
યુ વેકઅપ નેકસ્ટ ડે તો થઇ ગયું તું મારું બ્રેકઅપ,
ને સેકન્ડ યર માં બાપે કર્યો એના છોકરાનો બ્રેકઅપ,
ને ઉધારી માં બની ગયો હતો સડકછાપ મવાલી,
રસ્તા પર શરૂ કરી તી ગાવાની કવાલી ,
બનાવો તો ડેડી ને સરકારી અધિકારી ,
લાચારી ની બીમારી થી બની ગયો ભિખારી ,
ડેડી મને બ્લેસિંગ્સ તો જેથી ટોપ હું કરી શકું ,
અગર જિંદગી માં નામ તમારું રોશન કરી શકું,
ડેડી થયા ચૌક ને બોલ્યા ઓપ હેલ્લો બેટા ,
ફૂલોફલો પણ ઓકાત તમે ના ભૂલો ,
થર્ડ યર માં સમોકર બન્યો ,
સન્કો ની વોકર મળ્યો ,
રોકડ માટે બ્રોકર અને સર્કસ માટે જોકર બન્યો ,
એક્ટર , ડિરેક્ટર , ડી એસ એલ આર , ફોટોગ્રાફર ,
બધે થી પ્રોપર કારણ કે છેલ્લે ઘર નો નોકર બન્યો ,

બાપ રે બાપ ,
દુનિયા આખી મોહમાયા છે ,
ભણીગણીને સાલા અમાં બધા ફસાયા છે ,
બાપ રે બાપ ,
મારો દુશ્મન છે મોટો બાપે ભર્યો દિમાગ માં કેમિકલ લોચો ,
બાપ રે બાપ ,
દુનિયા આખી મોહમાયા છે ,
ભણીગણીને સાલા અમાં બધા ફસાયા છે ,
બાપ રે બાપ ,
મારો દુશ્મન છે મોટો બાપે ભર્યો દિમાગ માં કેમિકલ લોચો ,

ફેસબુક થી વધવા લાગી ધીમેધીમે શોઓફ ની બુક ,
ભૂલ ભૂલ થી માંગી લીધી એપલ ની એકમેથ બુક ,
તારી મની મેકબુક કઈ ને ડેડી એ દેખાડ્યો લૂક ,
પકડાવી દીધી હાથ માં એન્જિનિયરિંગ ની ટેક્સટબુક ,
બ્રેકફાસ્ટ માં લેતો હતો દુધ ની સાથે કોન્ફલિક્ટ્ ,
રીપ્લેસ કરવા માંડ્યો દસ રૂપિયા ની ગોલ્ડફલેક ,
પૈસા ને પીવા ને થવા ફાફા ને ,
ટોમ એન્ડ જેરી બની ગયા હતા હું અને મારા બાપ ,
પ્લેસમેન્ટ થઇ ગયું છે જેમનું એમનું ફયૂચર આજે સેટ છે ,
મારાથી વધારે ટેલેન્ટેડ મારા ડેડ છે ,
સર્ટિફિકેટ ના નામ પર ખાલી એક પણ સર્ટિફિકેટ છે ,
એમાં પણ મારું અને મારા ડેડ નું ટેલેન્ટ છે ,
રોટલી ખાવા માટે નથી મળતી કોઈ નોકરી ,
છોકરી પછી થયી ગયી મારી ખોપરી ,
સો માંથી માર્કસ આવ્યા છે હંમેશા મને ચોત્રીસ ,
એટલે જ ના પાડે ને ગામે જ વધી ઠોપડી

બાપ રે બાપ ,
દુનિયા આખી મોહમાયા છે ,
ભણીગણીને સાલા અમાં બધા ફસાયા છે ,
બાપ રે બાપ ,
મારો દુશ્મન છે મોટો બાપે ભર્યો દિમાગ માં કેમિકલ લોચો ,
બાપ રે બાપ ,
દુનિયા આખી મોહમાયા છે ,
ભણીગણીને સાલા અમાં બધા ફસાયા છે ,
બાપ રે બાપ ,
મારો દુશ્મન છે મોટો બાપે ભર્યો દિમાગ માં કેમિકલ લોચો

ENGLISH LYRICS

Will Be Soon…!BAAP RE BAAP RAP – BAAP RE BAAP