Om Rim Aham Namah
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 8 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Om Rim Aham Namah |
ABOUT
“Om Rim Aham Namah” is a song from the album “Jain Stuti Sangrah Vol 8”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 03, 2019
GUJARATI LYRICS
ॐ ह्रीं अर्हं नमः।
આપણે સૌ જપીએ, ક્ષણે ક્ષણે આપણે ખૂબ કર્મો કર્યા, હવે આત્મા ના ઓરડે આપણે આગળ જઇયે. અરિહંત વિના બીજું કાઈ જ ન ગાઈએ. અરિહંત ના જાપથી વિઘ્નો સર્વે ટળે છે, દુઃખોનો નાશ થાય છે, સર્પ અને અગ્નિના ભય પણ કોઈ ના આવે, રિદ્ધિ સિદ્ધિ પણ જેઓના પગ પખાળે છે જેના નામથી, સિદ્ધચક્ર જેવો કોઈ બીજ મંત્ર મોટો નથી. ગૌતમ નીતિ કહે છે એ મંત્ર જપી લો નહિ તો આ ભવ એડે ગયો.
ગુણ કહે ભવ ખોટો.
ઓમ રીમ અરહમ નમ સૌ જપિએ,
આ કરમણ તારી આગળ ધપિએ,
ક્ષણ ક્ષણ માં બહુ કર્મો ખપીએ,
અરહમ વીન બીજું નામ ના આલપીએ (૨)
અરહમ જાપ વિઘ્ન સવી જાવે,
દુઃખ દૂર કરતી વિલય સવિધાવે,
સર્પ અગ્નિ સા પદ ભય નાવે,
રિદ્ધિ સિદ્ધિ પગ પદમિણી આવે (૨)
સિદ્ધચક્ર બીજ મંત્ર એ મોટો,
મંત્રોમાં એનો મળે ના જોટો,
એ મંત્ર જપજો કર્મને સોટો,
ગૌતમ નીતિ ગુણ કહે ભવ ખોટો. (૩)
ENGLISH LYRICS
Om Rim Aham Namah.
Apne Sau Japie, Kshne Kshne Apne Khub Karmo Karya, Have Aatma Na Orade Apne Aagad Jaie. Arihant Vina Biju Kai J Na Gaie, Arihant Na Jaap Thi Vighno Sarve Tade Chhe, Dukho No Nash Thay Chhe, Sarp Ane Agni Na Bhay Pan Koi Na Aave, Riddhi Siddhi Pan Jeona Pag Pakhale Chhe Jena Naam Thi, Siddhchakr Jevo Bij Mantra Moto Nathi. Gautam Niti Kahe Chhe E Mantra Japi Lo Nahi To Aa Bhav Ede Gayo.
Gun Kahe Bhav Khoto.
Om Rim Arham Nam Sau Japie,
Aa Karman Tari Aagad Dhapie,
Kshan Kshan Ma Bahu Karmo Khapie,
Arham Vin Biju Naam Na Aalapie (2)
Arham Jaap Vighn Savi Jaave,
Dukh Dur Karti Vilay Savidhave,
Sarp Agni Sa Pad Bhay Nave,
Riddhi Siddhi Pag Padmini Aave (2)
Siddhchakr Bij Mantra E Moto,
Mantro Ma Eno Male Na Joto,
E Mantra Japajo Karm Ne Soto,
Gautam Niti Gun Kahe Bhav Khoto. (3)