Bhinjaaun

Song: Bhinjaaun
Album: Mijaaj (Gujarati Movie)
Singer: Jonita Gandhi
Lyrics: Priya Saraiya
Music: Meghdhanush
Music Label: Krup Music
EsyID Link: Bhinjaaun
Music Release Date: December 21, 2017



GUJARATI LYRICS

હું વાદળું, તારા આભ નું, તારી સંગ સંગ ચાલુ.
હું વાદળું, તારા આભ નું, તારી સંગ સંગ ચાલુ.
તારા પ્રેમ ના આકાશ માં, પંખી બની ને ગાઉ,
તારા પ્રેમ નો વરસાદ લઇ, તારી પ્રીત માં,

ભીંજાઉં…. ભીંજાઉં… ભીંજાઉં… ભીંજાઉં…

જોઉં તને, જીવું તને, જગ આખું મારું તું.
જોઉં તને, જીવું તને, જગ આખું મારું તું.
મારી આઁખોં માં, મારા શ્વાસ માં, તારી યાદોં સજાવું,
તારા પ્રેમ નો વરસાદ લઇ, તારી પ્રીત માં,

ભીંજાઉં…. ભીંજાઉં… ભીંજાઉં… ભીંજાઉં…

તું જાણે કે જાણે ના, તું માને કે મને ના,
દિલ જાણે છે કે હવે, તારા વિના રહેવાય ના.
તારા પ્રેમ નો વરસાદ લઇ, તારી પ્રીત માં,

ભીંજાઉં…. ભીંજાઉં… ભીંજાઉં… ભીંજાઉં…

ENGLISH LYRICS

Hu vadadu tara aabh nu, tari sang sang chalu.
Hu vadadu tara aabh nu, tari sang sang chalu.
Tara prem na aakash ma, pankhi bani ne gaau,,
Tara prem no varsad lai, tari preet ma,

Bhinjaaun… bhinjaaun… bhinjaaun… bhinjaaun…

Jau tane, jivu tane, jag aakhu maru tu.
Jau tane, jivu tane, jag aakhu maru tu.
Mari aankho ma, mara shvas ma, tari yaado sajavu,
Tara prem no varsad lai, tari preet ma,

Bhinjaaun… bhinjaaun… bhinjaaun… bhinjaaun…

Tu jane ke jane na, tu mane ke mane na,
Dil jane chhe ke have, tara vina rahevay na.
Tara prem no varsad lai, tari preet ma,

Bhinjaaun… bhinjaaun… bhinjaaun… bhinjaaun…



BHINJAAUN – MIJAAJ