Who Are You, Bhaila?

Song: Who Are You, Bhaila?
Album: Chal Man Jeetva Jaiye (Gujarati Movie)
Singer: Uttank Vora, Chetan Gadhavi, Rajiv Mehta, Uroovaak Vora
Lyrics: Aatish Kapadia
Music: Uttank Vora
Music Label: Krup Music
EsyID Link: Who Are You, Bhaila?
Music Release Date: December 15, 2017



GUJARATI LYRICS

હે….
માં-બાપે તને જન્મ દિધો ને
ફઈ એ દિધું નામ તને
તેં પાડી છે છાપ છે તારી
એ થી ઓળખે ગામ તને રે ભાઈ
કોઈ કહે તું અણવીતરો છે
કોઈ કહે તું ઉંડો છે
કોઈની આંખે છીછરો છે તું
કોઈ કહે છે ભુંડો રે ભાઈ
કોઈ કહે છે ભુંડો રે ભાઈ

આંખે છે પટ્ટી બાંધી
સામે છે હાથી ઊભો
નોખો બધાને લાગે હાથી
આંખે છે પટ્ટી બાંધી
સામે છે હાથી ઊભો
નોખો બધાને લાગે હાથી
હાથી જાણે પોતે છે કોણ
મારો પ્રશ્ર્ન જન્મે છે વ્હાલા ત્યારથી
Who are you ભાઈલા
Who are you ભાઈલા
એ તો તું જ જાણે darling
How can I know
ચાલ બની જા તું પોતાનો આઇનો
Who are you ભાઈલા
Who are you ભાઈલા
આમ છે તું સાધુ નથી
નથી બોલવાનું ભાન કે
તું મીઠાબોલો ખાનગી હેવાન છે
તું ખોટેખોટો સાચો છે કે
સાચેસાચો ખોટો
કે છડેચોક ઊભો સૈતાન છે
Who are you ભાઈલા
Who are you ભાઈલા
તું કડવો છે કે ખારો
ચંટ કે બેચારો
તું કુતરો છે કે વાંદરો છે કે ગાય છે
એ તું ગીધનો છે રાજાબાપુ
ધૈર્ય નો બાપ
કે તું short tempered ગેંડાનો ભાઈ છે
Who are you ભાઈલા
Who are you ભાઈલા
Compulsory નથી કે તું હોય એજ રે
Because change થાવું તારા હાથની વાત છે
કોશેટને તોડીને પતંગિયું બનવા માટે
તારી પાસે પોતાનો જ સાથ છે

Who are you જોતો
Who are you
જાણી જઈશ darling
How can I know
ચાલ બની જા તું પોતાનો આઇનો

આંખે છે પટ્ટી બાંધી
સામે છે હાથી ઊભો
નોખો બધાને લાગે હાથી
હાથી જાણે પોતે છે કોણ
મારો પ્રશ્ર્ન જન્મે છે વ્હાલા ત્યારથી

ENGLISH LYRICS

Hee…
Maa baape tane janam didho ne
Fai ee didhu naam tane
Te paadi chhe chhap chhe tari
Ee thi odkhe gaam tane re bhai
Koi kahe tu anvitaro chhe
Koi kahe tu undo chhe
Koini aankhe chhichhro chhe tu
Koi kahe chhe bhundo re bhai
Koi kahe chhe bhundo re bhai

Aankhe chhe patti bandhi
Same chhe hathi ubho
Nokho badhane laage hathi
Aankhe chhe patti bandhi
Same chhe hathi ubho
Nokho badhane laage hathi
Haathi jane pote chhe kon
Maro prashn janme chhe vhala tyarthi
Who are you bhaila
Who are you bhaila
Ee to tu j jane darling
How can i know
Chal bani jaa tu potano aaino
Who are you bhaila
Who are you bhaila
Aam chhe tu sadhu nathi
nathi bolavanu bhan ke
Tu mithabolo khanagi hevan chhe
Tu khotokhoto sacho chhe ke
Sachesacho khoto
Ke chhadechok ubho saitan chhe
Who are you bhaila
Who are you bhaila
Tu kadvo chhe ke kharo
Chant ke becharo
Tu kutro chhe ke vandaro chhe ke gaay chhe
Ee tu gidhno chhe rajabapu
Dhairya no baap
ke tu short tempered genda no bhai chhe
Who are you bhaila
Who are you bhaila
Compulsory nathi ke tu hoy ej re
Because change thavu tara haath ni vaat chhe
Koshet ne todi ne patangiyu banava mate
Tari pase potano j saath chhe

Who are you bhaila joto
Who are you bhaila
Jani jais darling
How can i know
Chaal bani ja tu potano aaino

Aankhe chhe patti bandhi
Same chhe hathi ubho
Nokho badhane laage hathi
Haathi jane pote chhe kon
Maro prashn janme chhe vhala tyarthi



WHO ARE YOU, BHAILA? – CHAL MAN JEETVA JAIYE