Daya Sindhu

Song: Daya Sindhu
Album: Jain Stuti Sangrah Vol 15
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Daya Sindhu
Release Date: July 20, 2019



ABOUT

“Daya Sindhu” is a song from the album “Jain Stuti Sangrah Vol 15”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે દયા સિંધુ, દયા ના નાથ, અમ પર દયા કરો, સંસાર ની જંજીરો માંથી છૂટો કરજો, સંસાર ની આ ભભૂકતી જ્વાળા ના તાપ હવે સહેવતા નથી, જે આગ હૃદય માં લાગી છે, તેના પર તમે પ્રેમ ની ધારા વર્ષાવી, આગ બુઝાવો પ્રભુ, દયા કરજો પ્રભુ, દયા કરજો.

દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે,
મારી આ જંજીરો માંથી, હવે જલ્દી છૂટો કરજે;

નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જવાળા,
વરસાવી પ્રેમ ની ધરા, હૃદય ની આગ બુઝવજે,
હૃદય ની આગ બુઝવજે.

ENGLISH LYRICS

He Daya Sindhu, Daya Na Nath, Am Par Daya Karo, Sansar Ni Janjiro Mathi Chhuto Karajo, Sansar Ni Aa Bhabhukti Jvala Na Tap Have Sahevata Nathi, Je Aag Hriday Ma Lagi Chhe, Tena Par Tame Prem Ni Dhara Varshavi, Aag Buzavo Prabhu, Daya Karjo Prabhu, Daya Karjo.

Daya Sindhu Daya Sindhu, Daya Karje Daya Karje,
Mari Aa Janjiro Mathi, Have Jaldi Chhuto Karje;

Nathi Aa Tap Sahevato, Bhabuki Karm Ni Jvala,
Varsavi Prem Ni Dhara, Hriday Ni Aag Buzavaje,
Hriday Ni Aag Buzavaje.



YOUTUBE WILL BE SOON