Vitrag Aap
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Vitrag Aap |
ABOUT
“Vitrag Aap” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે દેવ પ્રકાશ તમે જ છો
તમે જે ધર્મ સ્થાપ્યો તે ધર્મ મારો છે
પ્રભુ તમે દેવ છો એ સ્વરૂપ વિચારી ને કંકર થયો છું આપનો
મારી આવગણના ના કરી મારા પાપ નો નાશ કરો પ્રભુ નાશ કરો પ્રભુ
હે જી રે …
વિત રાગ આપજ એક દેવ છો સાચા વિભુ તારો પ્રારૂપ્યો ધર્મ નિજ ધર્મ છે સાચો પ્રભુ
હે….
એવું સ્વરૂપ વિચારીને ને કંકર થયો છું આપનો
મારી ઉપેક્ષા નવ કરી જે થાય કરો મુજ પાપ નો
જે થાય કરો મુજ પાપ નો
ENGLISH LYRICS
He Dev Prakash Tame J Chho
Tame Je Dharm Sthapyo Te Dharm Maro Chhe
Prabhu Tame Dev Chho Ae Svarup Vicharine Kankar Thayo Chhu Aapano
Mari Avaganana Na Kari Mara Pap No Nash Karo Prabhu Nash Karo Prabhu
He Ji Re …
Vit Rad Aapaj Aek Dev Chho Sacha Vibhu Taro Prarupyo Dharm Nij Dharm Chhe Sacho Prabhu
He…
Aevu Svarup Vicharine Kankar Thayo Chhu Aapano
Mari Upeksha Nav Kari Je Thay Karo Muj Pap No
Je Thay Karo Muj Pap No