Dur Dur Thi Tara Darbare
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 3 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Dur Dur Thi Tara Darbare |
ABOUT
“Dur Dur Thi Tara Darbare” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Sneha Chheda. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Music Release Date: July 10, 2019
GUJARATI LYRICS
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
પાર્શ્વ પ્રભુજી અમે તારે દ્વારે આવ્યા (૨)
દર્શન કરવાને અમે શંખેશ્વર આવ્યા (૨)
દર્શન દેજો હો દાદા રે
મને દર્શન દેજો હો દાદા રે (૨)
દાદા રે દાદા રે (૩)
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
જન્મો જનમ થી દાદા તું મૂજને જાણે
પ્રીત તારી મારી દાદા લોકો શું જાણે (૨)
કહેવું શું જગને આજ તારી મારી આ છે વાત (૨)
સાચવજે મુજને નાથ વિનતી છે મારી આજ (૨)
અંતર ની પ્રાથના તું જાણે અજાણે (૨)
સુનજો સુનજો હો દાદા રે (૪)
દાદા રે દાદા રે (૩)
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
તું છે સમર્થ દાદા એવું મે જાણ્યું
હું છું અજ્ઞાની કાઈ વધુ ના હું જાણું (૨)
આવ્યો છું તારે દ્વાર હૈયા મા ધરી હાથ (૨)
વળસે મુજને નિરાંત હવે થાવું ના નિરાશ (૨)
એવા એવા મનસૂબા ઘડી હું તો આવ્યો (૨)
દર્શન દેજો હો દાદા રે
મને દર્શન દેજો હો દાદા રે (૨)
દાદા રે દાદા રે (૩)
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
કરને કસોટી હવે બંદ મારા દાદા
કર્મોના લેખ હવે બદલ મારા દાદા (૨)
કહેવાની શક્તિ ખૂટી જીવનની આશ તૂટી (૨)
લોક જાયે લાજ લૂંટી હવે મારી ધીરજ ખૂટી (૨)
રડતો રજળતો દાદા તારે દ્વારે આવ્યો (૨)
તારજો તારજો હો દાદા રે
મને તારજો તારજો હો દાદા રે (૨)
દાદા રે દાદા રે (૩)
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
પાર્શ્વ પ્રભુજી અમે તારે દ્વારે આવ્યા (૨)
દર્શન કરવાને અમે શંખેશ્વર આવ્યા (૨)
દર્શન દેજો હો દાદા રે
મને દર્શન દેજો હો દાદા રે (૨)
દાદા રે દાદા રે (૩)
દૂર દૂર થી તારા દરબારે આવ્યા (૨)
ENGLISH LYRICS
Dur Dur Thi Tara Darbare Aavya (2)
Parshwa Prabhuji Ame Tare Dware Aavya (2)
Darshan Karvane Ame Shankhwar Aavya (2)
Darshan Dejo Ho Dada Re
Mane Darshan Dejo Ho Dada Re (2)
Dada Re Dada Re (3)
Dur Dur Thi Tara Darbare Aavya (2)
Janmo Janam Thi Dada Mujne Tu Jaane
Preet Tari Mari Dada Loko Shu Jaane (2)
Kahevu Shu Jagane Aaj Tari Mari Aa Chhe Vaat (2)
Sachavje Mujne Nath Vinti Chhe Mari Aaj (2)
Antarni Prathna Tu Jaane A Jaane (2)
Sunjo Sunjo Ho Dada Re (4)
Dada Re Dada Re (3)
Dur Dur Thi Tara Darbare Aavya (2)
Tu Chhe Samarth Dada Evu Main Janyu
Hu Chhu Agnani Kai Vadhu Na Hu Janu (2)
Aavyo Chhu Tare Dwar Haiya Ma Dhari Haath (2)
Vadse Mujne Nirant Have Thavu Na Nirash (2)
Eva Eva Mansuba Ghadi Hu To Aavyo (2)
Darshan Dejo Ho Dada Re
Mane Darshan Dejo Ho Dada Re (2)
Dada Re Dada Re (3)
Dur Dur Thi Tara Darbare Aavya (2)
Karne Kasoti Have Band Mara Dada
Karmona Lekh Have Badal Mara Dada (2)
Kahevani Shakti Khuti Jivan Ni Aash Tuti (2)
Lok Jaaye Laj Luti Have Mari Dhiraj Khuti (2)
Radto Rajadto Dada Tare Dware Aavyo (2)
Tarjo Tarjo Ho Dada Re
Mane Tarjo Tarjo Ho Dada Re (2)
Dada Re Dada Re (3)
Dur Dur Thi Tara Darbare Aavya (2)
Dur Dur Thi Tara Darbare Aavya (2)
Parshwa Prabhuji Ame Tare Dware Aavya (2)
Darshan Karvane Ame Shankhwar Aavya (2)
Darshan Dejo Ho Dada Re
Mane Darshan Dejo Ho Dada Re (2)
Dada Re Dada Re (3)
Dur Dur Thi Tara Darbare Aavya (2)