Enu Kaaran Shu

Song: Enu Kaaran Shu
Album: Paaghadi (Gujarati Movie)
Singer: Shrinidhi Ghatate & Mangesh Dhakde
Lyrics: Ashok Chavda
Music: Mangesh Dhakde
Music Label: Krup Music
EsyID Link: Enu Kaaran Shu
Music Release Date: June 8, 2018LYRICS IN GUJARATI

ન હું બોલું, ન તું પૂછે, રહીએ ચૂપ…
ન હું બોલું, ન તું પૂછે, રહીએ ચૂપ… તોય વાત થાય
લાગણીના રસ્તા પર આવી રીતે અચાનક મળાય

આ શું થાતું, ન સમજાતું, બંધ આંખોથી…
આ શું થાતું, ન સમજાતું, બંધ આંખોથી… મને તું દેખાય
કાગળમાં અક્ષર જો લખું હું કોઈ તો બસ તારું નામ થાય

એનું કારણ શું? એનું કારણ શું?
એનું કારણ શું? એનું કારણ શું?
એનું કારણ શું?
એનું કારણ શું?

એક રીતે તો જે મારું છે, કોઈ કારણથી એ તારું છે, હવે આપણું થયું એ સારું છે
સહુ સામે છે તું સાથે છે, મંઝિલ મારી તારાં હાથે છે, હવે જે છે તે સંગાથે છે

મારે કહેવાની ઘણી વાતો છે, પણ એકે ના કહેવાય
તને જોવા મન બહુ તરસે છે અને જોઈને મૂંઝાય
એનું કારણ શું? એનું કારણ શું? એનું કારણ હું, એનું કારણ તું…

બસ પળ બે પળ તારી સાથે છું, ભલે મંઝિલથી ફરું પાછી હું
બસ પળ બે પળ તારી સાથે છું, ભલે મંઝિલથી ફરું પાછી હું
જોને ભીતરથી કોઈ રોકે છે…
જોને ભીતરથી કોઈ રોકે છે, મને કાયમથી એમ ટોકે છે
જોને ભીતરથી કોઈ રોકે છે, તું આ રીતે કોને શોધે છે?

અડધેથી પાછી ન જાઉં ક્યાંય હું, ભલે કોઈ પણ પરિણામ થાય
(હોઓઓ) કંઈ કીધા વિના મને રોકી લે તું, હવે નામે-નામ જોડાય
એનું કારણ શું? એનું કારણ શું? એનું કારણ શું? એનું કારણ શું?
એનું કારણ શું? એનું કારણ શું? એનું કારણ હું, એનું કારણ તું…

LYRICS IN ENGLISH

Nah Hu Bolu, Na Tu Puchhe, Rahiye Chup…
Na Hu Bolu, Na Tu Puchhe, Rahiye Chup…Toy Vat Thay
Laganina Rasta Par Aavi Rite Achanak Maday

Aa shu Thatu, Na Samajatu, Bandh Aankhothi…
Aa Shu Thatu, Na Samajatu, Bandh Aankhothi… Mane Tu Dekhay
KagadMa Hu Jo Lakhu Hu Koi To Bas Taru Nam Thay

Aenu Karan Shu? Aenu Karan Shu?
Aenu Karan Shu? Aenu Karan Shu?
Aenu Karan Shu?
Aenu Karan Shu?

Aek Rite To Je Maru Chhe, Koi Karanthi Ae Taru Chhe, Have Aapnu Thayu Ae Saru Chhe
Sahu Same Chhe Tu Sathe Chhe, Manjil Mari Tara Hathe Chhe, Have Je Chhe Te Sangathe Chhe

Mare Kahevani Ghani Vato Chhe, Pan Ake Na Khavevay
Tane Jova Man Bahu Tarase Chhe Ane Joine Munzay
Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Hu, Ane Nu Karan Tu…

Bas Pal Be Pal Tari Sathe Chhu, Bhale Manji Thi Faru Pachhi HU
Bas Pal Be Pal Tari Sathe Chhu, Bhale Manji Thi Faru Pachhi HU
Jone Bhitar Thi Koi Roke Chhe…
Jone Bhitar Thi Koi Roke Chhe, Mane Kayam Thi Aem Toke Chhe
Jone Bhitar Thi Koi Roke Chhe, Tu Aa Rite Kone Sidhe Chhe?

Adadhe Thi Pachhi Na Jau Kyay Hu, Bhale Koi Pan Parinam Thay
(Ho Ao Ao) Kai kidha Vina Mane Roki Le T, Have Name – Nam Joday
Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Shu?
Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Shu? Aenu Karan Hu? Aenu Karan Hu, Aenu Karan Tu…ENU KAARAN SHU – PAAGHADI (GUJARATI MOVIE)