To Shu Thayu

Song: To Shu Thayu
Album: Paaghadi (Gujarati Movie)
Singer: Ankit Mewada
Lyrics: Ashok Chavda
Music: Mangesh Dhakde
Music Label: Krup Music
EsyID Link: To Shu Thayu
Music Release Date: June 8, 2018



GUJARATI LYRICS

એકેય નકશામાં નથી,
એનું નગર,
લંબાય છે દરરોજ,
આ મારી સફર,
હું સાચવી રાખ્યા કરું,
યાદો ના થોડા ફૂલને,
ઘેરી વળે એને સમયની પાનખર;
તો શું થયું?, તો શું થયું?,
તો શું થયું?, તો શું થયું?;

તડકો મળે કે છાયડો,
હું બસ ખુશીથી ચાલતો,
સંગાથ કોઈ હોય ના,
રસ્તો કદી ક્યાં હારતો?
હું એકલો ફરતો રહું,
પીડા નથી એની મને,
કોઈ કદી ક્યાં આમ પણ,
સાથે રહ્યું કોઈ કને?

સમજાય છે બસ આટલું,
થોડા અનુભવ થી હવે,
હું જીવતા શીખી ગયો મારા વગર;
તો શું થયું?, તો શું થયું?,
તો શું થયું?, તો શું થયું?;

ENGLISH LYRICS

Eke Y Naksha Ma Nathi,
Enu Nagar,
Lambay Chhe Darroj,
Aa Mari Safar,
Hu Sachvi Rakhya Karu,
Yaadon Na Thoda Ful Ne,
Gheri Vade Ene Samay Ni PanKhar;

To Shu Thayu, To Shu Thayu?
To Shu Thayu, To Shu Thayu?

Tadko Made Ke Chhaydo,
Hu Bas Khushi Thi Chalto,
Sangaath Koi Hoy Na,
Rasto Kadi Kya Haarto?
Hu Eklo Farto Rahu,
Pida Nathi Eni Mane,
Koi Kadi Kya Aam Pan,
Saathe Rahyu Koi Kane?

Samjhay Chhe Bas Aatlu,
Thoda Anubhav Thi Have,
Hu Jivta Shikhi Gyo Maara Vagar;

To Shu Thayu, To Shu Thayu?
To Shu Thayu, To Shu Thayu?



TO SHU THAYU – PAAGHADI