Fulda Kera

Song: Fulda Kera
Album: Jain Stuti Sangrah Vol 7
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Fulda Kera
Release Date: December 27, 2018



ABOUT

“Fulda Kera” is a song from the album “Jain Stuti Sangrah Vol 7”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

ફુલ ભરેલા બાગમાં શ્રી જીનવરરાય બિરાજેલા છે, જેમ આકાશ માં તારા જ તારા અને તારા માં જેમ ચંદ્રમા શોભે છે, કેટલું સુંદર દેખાય છે? જાણે ચારે કોર ફૂલોની ચાંદની વિખરાયેલી છે અને તેમાં સુંદર ચંદ્રમા જેવા શ્રી જીન મહારાજ શોભે છે.

ફુલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનવરરાય
જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ. (૨)

ENGLISH LYRICS

Ful Bharela Bag Ma Shree Jinvarray Birajela Chhe, Jem Aakash Ma Tara J Tara Ane Tara Ma Jem Chandrama Shobhe Chhe, Ketlu Sundar Dekhay Chhe? Jane Chare Kor Fulo Ni Chandani Vikharayeli Chhe Ane Tema Sundar Chandrama Jeva Shree Jin Maharaj Shobhe Chhe.

Fulda Kera Bag Ma, Betha Shree Jinvarray
Jem Tara Ma Chandrama, Tem Shobhe Maharaj. (2)



YOUTUBE WILL BE SOON