Sasan Nayak Virji
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 7 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Sasan Nayak Virji |
ABOUT
“Sasan Nayak Virji” is a song from the album “Jain Stuti Sangrah Vol 7”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 27, 2018
GUJARATI LYRICS
જૈન ધર્મની સંસ્કૃતિ ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન છે. ખાવું, પીવું કે ભોગ ભોગવવા નહિ પણ આત્મા, પરમાત્મા અને પરમતત્વ પર આધારિત છે. જ્યાં ભોગને બદલે યોગને, વિલાસને બદલે વૈરાગ્યને, રાગને બદલે ત્યાગને, વાસનાને બદલે ઉપાસનાને અને સમૃદ્ધિ ને બદલે સાચા ચારિત્ર્યને મહત્વ અપાયેલું છે. ત્યારે સંસારના ક્ષણિક સુખને છોડી કદી ના જનારા સાશ્વત સુખને પામવા આ આત્મા તત્પર બને એવી જ શક્તિ આપજો.
શાસન નાયક વીરજીએ પામી પરમ અધારતો,
રાત્રિ ભોજન મત કરો એ જાણી પાપ અપાર તો,
ઘુવડ, કાગ ને નાગના એ તે પામે અવતાર તો,
નિયમનો તરસી નિત્ય પરોએ, સાંજે કરો ચૌવિહર તો (૨)
વાસી બોળોને રીંગણા એ કંદમૂલ તું એ ટાળતો,
ખાતા ખોટ ઘણી કહીએ તે માટે મન વારતો,
કાચા દૂધ અને છાશ માં એ કઠોળ જમવું વારતો
વૃષભદિત જીન પૂજાતા એ, રાગ ધરે શિવ નારતો (૨)
હોળી બળેવ અને નોરતા એ, પીપળે પાણી માં રેડતો,
સીન સાતમ ના વાસી વળાએ, ખાતા મોટી ખોળતો
સંભાળી સમકિત દૃઢ કરો એ, મિથ્યા પર્વ નીવાડતો,
સામાઈ પડે કમણુ નિત્ય કરો એ, જીન વાણી જગ સાર તો (૨)
ઋતુ વંતી અડકે નહિ એ, નવી કર ઘરના કામ તો
તેના વાછીત પૂરશે, દેવી સિદ્ધાયિકા નામ તો
હિત ઉપદેશે હર્ષદ હરીએ, કોઈ ના કરશો રીસતો
કીર્તિ કમલા પામશો એ, જીવ કહે તશશિષ્ય તો (૨)
ENGLISH LYRICS
Jain Dharm Ni Sanskruti Tyag Ane Vairagya Pradhan Chhe. Khavu, Pivu Ke Bhog Bhogavava Nahi Pan Aatma, Paramatma Ane Paramatatv Par Aadharit Chhe. Jya Bhog Ne Badle Yog Ne, Vilasane Badle Vairagya ne, Rag Ne Badle Tyag Ne, Vasana Ne Badle Sacha Charitrya Ne Mahatv Apayelu Chhe. Tyare Sansar Na Kshanik Sukh Ne Chhodi Kadi Na Janara Sashvat Sukh Ne Paamava Aa Aatma Tatpar Bane Evi J Shakti Aapajo.
Sasan Nayak Virjie Pami Param Adharato,
Ratri Bhojan Mat Karo E Jani Paap Apaar To,
Ghuvad, Kag Ne Mag Na E Te Pame Avtar To,
Niyam No Tarasi Nitya Paroe, Shanje Karo Chauvihar To (2)
Vasi Bolo Ne Ringana E Kandmul Tu E Tadto,
Khata Khot Ghani Kahie Te Mate Man Varato,
Kacha Dudh Ane Chhash Ma E Kathol Jamavu Varato
Vrushbhajit Jin Poojata E, Raag Dhare Shiv Narato (2)
Holi Balev Ane Norata E, Pipale Pani Ma Redato,
Sin Satam Na Vasi Vadae, Khata Moti Kholato
Sambhadi Samkit Dridh Karo E, Mithya Parv Nivadato,
Samai Pade Kamanu Nity Karo E, Jin Vani Jag Saar To (2)
Rutu Vanti Adake Nahi E, Navi Kar Ghar Na Kaam To
Tena Vachhit Purashe, Devi Siddhayika Naam To
Hit Upadeshe Harshad Harie, Koi Na Karsho Risato
Kirti Kamala Pamasho E, Jiv Kahe Tashshishya To (2)