Gujjuland

Song: Gujjuland
Album: O Taareee! (Gujarati Movie)
Singer: Rahul Mukherjee
Lyrics: Chirag Tripathi
Music: Mangesh Dhakde
Music Label: Krup Music
EsyID Link: Gujjuland
Music Release Date: October 24, 2016



GUJARATI LYRICS

રાત રંગીલી છે, જાત નસિલી છે,
બત્તી સો ગુલ કર, એટીટ્યું ફુલ કર,
બનીજા પાર્ટી એનીમલ, મ્યુઝીક તું લાઉડ કર,
સ્મોક નો ક્લાઉડ કર, બનીજા પાર્ટી એનીમલ;

ના કોઈ ડાઉટ કરતું, મોટેથી સાઉટ કર તું,
સેલ્ફી માં પાઉટ કર તું, મળ્યો છે ચાન્સ મજાનો,
કરી લે ડાન્સ મજાનો, સાથે રોમાન્સ મજાનો,

મજાની આ છે ગુજ્જુલેન્ડ, મસ્તીનો ન આવે ધી એન્ડ (6)

અલ્લડજવાની છે, ઉમર દીવાની છે,
અલલ્લડજવાની છે;
તોફાની મૂડ, કર જાત ને ડુડ કર, બનીજા પાર્ટી એનિમલ,
થન ગનતા લય કર, મન ગમતો સ્વેગ કર,
બનીજા પાર્ટી એનિમલ,

રંગીલી આછે ગલ્લી જેમાં થશું અમે ટલ્લી,
ડીજેને સાથે મલીએ, નાનાને આવે માસ્ટર,
થઇજા બીનદાસ બ્લાસ્ટર, કઇદે તું આજ ડિઝાસ્ટર,

મજાની આ છે ગુજ્જુ લેન્ડ, મસ્તી નો આવે ના ધી એન્ડ (10)

ENGLISH LYRICS

Rat Rangili Chhe, Jat Nasili Chhe,
Batti So Gul Kar, Aetityud Ful Kar,
Banija Parti Aenimal, Myuzik Tu Laud Kar,
Smok No Klaud Kar, Banija Parti Aenimal,

Na Koi Daut Karatu, Motethi Saut Kar Tu,
Selfi Ma Paut Kar Tu, Madyo Chhe Chans Manano,
Kari Le Dans Majano, Sathe Romans Majano,

Majani Aa Chhe Gujjulend, Masti No N Aave Thi End (6)

Alladjavani Chhe, Umar Divani Chhe,
Alladjavani Chhe;
Tofani Mud, Kar Jat Ne Dud Kar, Banija Parti Aenimal,
Than Ganata Lay Kar, Man Gamato Sveg Kar.
Banija Parti Aenimal,

Rangili Aa Chhe Galli Jema Thashu Ame Talli,
Dijene Sathe Maliae, Nanane Aave Mastar,
Thai Ja Bindas Blastar, Kaide Tu Aaj Dizastar.

Majani Aa Chhe Gujju Lend, Masti No Aave Thi Aend (10)



On You Tube , Will Be Soon…!