Tari Dosti

Song: Tari Dosti
Album: O Taareee! (Gujarati Movie)
Singer: Sumant Das
Lyrics: Milind Gadhvi
Music: Hardik Dave
Music Label: Krup Music
EsyID Link: Tari Dosti
Music Release Date: October 24, 2016


TARI DOSTI – O TAAREEE !

GUJARATI LYRICS

મન માં હતી, મસ્તી ભરી
વાદળ ની દોસ્તી;
પલભર રહી, સુરજ અને
ઝાકળ ની દોસ્તી;
ખોઈ મેં ક્યાં રહો માં
આ તારી દોસ્તી…આ તારી દોસ્તી…

આખો ને ક્યાં મળશે,
આંસુ ના સરનામાં;
આઈના માંગે છે,
મારા સૌગન્ધ્નામાં;
ચોરી છુપે, કોઈ લુટારા
લાગણી લુટે છે;
ધીમે ધીમે, રાતો ની શાયરી
એકલા ઘુટે છે;
ખોયી મેં ક્યાં રહો મા
આ તારી દોસ્તી…આ તારી દોસ્તી…

ENGLISH LYRICS

Vaadad Ni Dosti;
Palbhar Rahi, Suraj Ane
Jaakad Ni Dosti;
Khoyi Me Kya Raaho Ma
Aa Tari Dosti…Yaad Aavi Dosti…

Aankho Ne Kya Madshe,
Aansu Na Sarnaama;
Aaina Maange Chhe,
Mara Saugandhnaama;
Chori Chupe, Koi Lootara
Lagnio Loote Chee;
Dhime Dhime, Raato Ni Syahi
Ekalta Ghute Chhe;
Khoyi Me Kya Raaho Ma
Aa Tari Dosti…Yaad Aavi Dosti…



TARI DOSTI – O TAAREEE !