Gulabi
Song: Gulabi
Album: O Taareee! (Gujarati Movie)
Singer: Ishani Dave & Hardik Dave
Lyrics: Milind Gadhvi
Music: Hardik Dave
Music Label: Krup Music
EsyID Link: Gulabi
Music Release Date: October 24, 2016

GUJARATI LYRICS
શરબતી આંખોની આ અસર
શરબતી લાગે છે શહેર (૨)
ઓ મધ-મીઠા મધ-મીઠા ગલીઓ ને રસ્તા મધ-મીઠા મધ-મીઠા
ઓ મધ-મીઠા મધ-મીઠા તારા શિરસ્તા મધ-મીઠા મધ-મીઠા
ગુલાબી આ ધરા ને અંબર ગુલાબી સાત-સાત સમંદર
ગુલાબી સૂર્ય ની ઘડી છે સાથીયા
ગુલાબી લાગણી અડી છે
ગુલાબી વીજળી પડી છે
ગુલાબી જિંદગી જડી છે
સાથીયા…
ઓ મોરી રાતોનો નજૂમી
જરા કેને જરા કેને મારા સપના માં જે કઈ લખ્યું છે
કોઈ છે ને કોઈ છે ને જેને હૈયા ને એવું કહ્યું છે
ગુલાબી આ ધરા ને અંબર ગુલાબી સાત-સાત સમંદર
ગુલાબી સૂર્ય ની ઘડી છે
સાથીયા…
ગુલાબી લાગણી અડી છે
ગુલાબી વીજળી પડી છે
ગુલાબી જિંદગી જડી છે
સાથીયા….
ગુલાબી જિંદગી જડી છે
સાથીયા…(૨)
ENGLISH LYRICS
Sharbati aankho ni aa asar
Sharbati lage chhe shaher (2)
Oo madh-mitha madh-mitha galio ne rasta madh-mitha madh-mitha (2)
Gulabi aa dhara ne ambar gulabi sat-sat samandar
gulabi sury ni ghadi chhe sathiya
Gulabi lagani adi chhe
Gulabi vijadi padi chhe
Gulabi jindagi jadi chhe
Sathiya…
Oo mori raato no najoomi
Jara kene jara kene mara sapana ma je kai lakhyu chhe
Koi chhe ne koi chhe ne jene haiya ne evu kahyu chhe
Gulabi aa dhara ne ambar gulabi sat-sat samandar
Gulabi sury ni ghadi chhe
Shathiya…
Gulabi lagani adi chhe
Gulabi vijadi padi chhe
Gulabi jindagi jadi chhe
Shathiya…
Gulabi jindagi jadi chhe
Shathiya…(2)