He Nath Taru
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | He Nath Taru |
ABOUT
“He Nath Taru” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે નાથ મારા રોમે રોમ રૂવાટે રૂવાટે તુજ નામ છે ગુંજતું તમારા પ્રતાપથી દુષ્કર્મની સેના જે મારા દિલમાં ભટકતી હોય છે તે ધ્રૂજી જાય છે તમારી આંખોમાં એવું આંજળ આંજેલું છે જ્યાં મારી નજર ઠરે છે તું સર્વસ્વ છે પ્રભુ તું હી તુંજ છે પ્રભુ.
હે નાથ તારું નામ મારા રોમે રોમે ગુંજતું જેના પ્રચંડ પ્રતાપ થી દુષ્કર્મ નુ દુઃખ ધ્રુજતુ સવામી તમારું તેજ મારી આંખ ને છે આંજતુ જ્યા જ્યા નજર મારી ઠરે દીસે બધે તું હિ જ તું.
ENGLISH LYRICS
He Nath Mara Rome Rome Ruvate Ruvate Tuj Nam Chhe Gunjatu Tamara Pratapthi Duskarmni Sena Je Mara Dilma Bhatakati Hoy Chhe Te Dhruji Jay Chhe Tamari Aankhoma Aevu Aanjad Aanjelu Chhe Jya Mari Najar Thare Chhe Tu Sarvasva Chhe Prabhu Tu Hi Tuj Chhe Prabhu.
He Naath Taru Nam Mara Rome Rome Gunjatu Jena Prachand Pratap Thi Duskarm Nu Dukh Dhrujatu Svami Tamaru Tej Mari Aankh Ne Che Aanjatu Jya Jya Najar Thare Mari Thare Dise Badhe Tu Hi J Tu.