Kyare Prabhu Jin

Song: Kyare Prabhu Jin
Album: Jain Stuti Sangrah Vol 16
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Kyare Prabhu Jin
Release Date: July 20, 2019ABOUT

“Kyare Prabhu Jin” is a song from the album “Jain Stuti Sangrah Vol 16”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

પ્રભુ, ક્યારે તમારા દ્વાર પર ઉભેલા બાળક ને નીહાળશો ?
નિરંતર તમો પાસે ગુનો ની ભીખ માંગે છે, ક્યારે આપશો? અમારામાં શ્રદ્ધા નો દીપ ઝાખો છે, તેને તમે તેજોમય ક્યારે બનાવશો? સુના આ જીવન માં તમે ક્યારે પધારશો પ્રભુ? તમે ક્યારે પધારશો.

ક્યારે પ્રભુ જીન દ્વાર ઊભા, બાળ ને નિહાળશો?
નિત નિત માંગે ભીખ ગુણ ની, એક ગુણ ક્યારે આપશો?

શ્રદ્ધા દીપક ની જ્યોત ઝાંખી, ક્યારે જ્વલંત બનાવશો?
સુના સુના મુજ જીવન ગૃહ માં ક્યારે આપ પધારશો?
ક્યારે આપ પધારશો?

ENGLISH LYRICS

Prabhu, Kyare Tamara Dvar Par Ubhela Badak Ne Niharaso? Nirantar Tamo Pase Guno Ni Bhikh Mange Chhe, Kyare Aapasho? Amara Sradhha No Deep Zakho Chhe, Tene Tame Tejomay Kyare Banavasho? Suno Aa Jivan Ma Tame Kyare Padgarasgo Prabhu ? Tame Kyare Padharasho?

Kyare Prabhu Jin Dvar Ubha, Bad Ne Nigarasho?
Nit Nit Mange Bhikh Guno Ni, Aek Gun Kyare Aapasho?

Sradhha Deepak Ni Jyot Zakhi, Kyare Jvalant Banavasho?
Suna Suna Muj Jivan Ma Kyare Aap Padharasho ?

Kyare Aap Padharasho ?YOUTUBE WILL BE SOON