He Veer Mane Lagyo

Song: He Veer Mane Lagyo
Album: Jain Stavan Vol 3
Singer: Arvind Vedant
Lyrics: Traditional
Music: C. Vanveer
Record Label: Krup Music
EsyID Link: He Veer Mane Lagyo
Music Release Date: July 10, 2019ABOUT

“He Veer Mane Lagyo” is a song from the album “Jain Stavan Vol 3”. A song is sung by Arvind Vedant. Released by Krup Music Record Label.

GUJARATI LYRICS

તારી તે આંખો માં જોયો તે જોયો મે, વહેતો કરુણા કેરો રંગ (૨)
હો તારી કરુણાની ધારાએ ધારા મા, ભીંજાયો છે અંગે અંગ
હો વીર મને લાગ્યો, (૨) મહાવીર મને લાગ્યો છે ભક્તિ નો રંગ (૨)

તારા તે વાણી માં જોયો તે જોયો મેં, ભક્તિ ધડે એવો રંગ (૨)
કર્મ શત્રુને જીત્યા તે જીતવા છે મારે, કરવી છે ભક્તિ અભંગ
હો વીર મને લાગ્યો, (૨) મહાવીર મને લાગ્યો છે ભક્તિ નો રંગ (૨)

હો તારા તે શાસન ની સેવા તે કરવાનો ,જાગ્યો છે દિલમાં ઉમંગ (૨)
હો તારા ભક્તો ને મળજો મહાવીર પ્રભુજી મુક્તિ કિરણ કેરો સંગ,
હો વીર મને લાગ્યો, (૨) મહાવીર મને લાગ્યો છે ભક્તિ નો રંગ (૨)

તારી તે આંખો માં જોયો તે જોયો મે, વહેતો કરુણા કેરો રંગ (૨)
હો તારી કરુણાની ધારાએ ધારા મા, ભીંજાયો છે અંગે અંગ
હો વીર મને લાગ્યો, (૨) મહાવીર મને લાગ્યો છે ભક્તિ નો રંગ (૩)

ENGLISH LYRICS

Tari Te Aankho Ma Joyo Te Joyo Me, Vaheto Karuna Kero Rang (2)
Ho Tari Karuna Ni Dharae Dhara Ma, Bhinjayo Chhe Ange Ang
Ho Veer Mane Lagyo, (2) Mahavir Mane Lagyo Chhe Bhakti No Rang (2)

Tara Te Vani Ma Joyo Te Joyo Me, Bhakti Ghade Evi Rang (2)
Karm Shatru Ne Jitya Te Jitava Chhe Mare, Karvi Chhe Bhakti Abhang
Ho Veer Mane Lagyo, (2) Mahavir Mane Lagyo Chhe Bhakti No Rang (2)

Ho Tara Te Shasan Ni Seva Te Karva No, Jagyo Chhe Dil Ma Umang (2)
Ho Tara Bhakto Ne Madjo Mahavir Prabhuji Mukti Kiran Kero Samg,
Ho Veer Mane Lagyo, (2) Mahavir Mane Lagyo Chhe Bhakti No Rang (2)

Tari Te Aankho Ma Joyo Te Joyo Me, Vaheto Karuna Kero Rang (2)
Ho Tari Karuna Ni Dharae Dhara Ma, Bhinjayo Chhe Ange Ang
Ho Veer Mane Lagyo, (2) Mahavir Mane Lagyo Chhe Bhakti No Rang (3)HE VEER MANE LAGYO – JAIN STAVAN VOL 3