Hey Shankheswar Na Vasi
CREDITS

Credit | Name |
---|---|
Album | Stavan Sangrah Vol 3 |
Lyricist | Traditional |
Music Director | Piyush Shah |
Singer | Sanjay Oza |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Hey Shankheswar Na Vasi |
ABOUT
“Hey Shankheswar Na Vasi” is a song from the album “Stavan Sangrah Vol 3“. A song is sung by Sanjay Oza. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
હે સંખેશ્વર ના વાસી મારા હૈયે કરજો વાસ(૨).
કેમ વિસારું વામાનંદન જ્યાં લાગી શ્વસોશ્વાસ
હે સંખેશ્વર ના વાસી..
હે સિદ્ધાચલ ના વાસી મારા હૈયે કરજો વાસ (૨)
કેમ વિસારું મારુદેવનંદન જ્યાં લાગી શ્વસોશ્વાસ
હે સિદ્ધાચલ ના વાસી..
હે ક્ષત્રિય કુંડ ના વાસી મારા હૈયે કરજો વાસ
હે ક્ષત્રિય કુંડ ના વાસી…
કેમ વિસારું ત્રીશ્લાનંદન જ્યાં લાગી શ્વસોશ્વાસ
હે ક્ષત્રિય કુંડ ના વાસી…
હે સંખેશ્વર ના વાસી..
ENGLISH LYRICS
He SankheSwar Na Vasee mara Haiye Karajo Vas(2)
Kem Visaru Vamanand Jya Lagee Swasosvas
He Sankheswar Na Vasi…
He Sidhyachal Na vase Mara Haiye Karajo Vaas(2)
Kem Visaru Marudevanandan Jya Lagee Svasoswas
He Sidhachal na vase…
He Khatreey kud Na Vasi Mara Haiye Karajo Vas
He khatriya Kud na Vasi…
Kem Visaru Trishlanandan Jya Lagi Swasosvas
He Khatriya Kud na Vasi…
He Sankheswar Na Vasi…