Zagmagta Tarla Nu Derasar Hojo
CREDITS

Credit | Name |
---|---|
Album | Stavan Sangrah Vol 2 |
Lyricist | Traditional |
Music Director | C. Vanveer |
Singer | Inka Gosar |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Zagmagta Tarla Nu Derasar Hojo |
ABOUT
“Zagmagta Tarla Nu Derasar Hojo” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Inka Gosar. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો…(૨)
સોના સોહામણા નું દેરાસર હોજો
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
અમે અમારા પ્રભુજી ને મંદિર માં પધરાવીશું
અમે અમારા પ્રભુજી ને…
અમે અમારા પ્રભુજી ને મંદિર માં પધરાવીશું
મંદિર ના મળે તો અમે મનડા માં પધરાવીશું,
મનડા થી સુંદર ભાવ માં રહજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
અમે અમારા પ્રભુજી ને કેસર થી પુજીશું
અમે અમારા પ્રભુજી ને…
અમે અમારા પ્રભુજી ને
કેસર થી પૂજીશું
કેસર ના મળે તો અમે ચંદન થી પુજિશું,
ચંદન થી સુંદર કસ્તુરી હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
અમે અમારા પ્રભુજી ને ફૂલડાં થી સજાવિશું
અમે અમારા પ્રભુજી ને…
અમે અમારા પ્રભુજી ને
ફૂલડાં થી સજાવિશું
ફૂલડાં ના મળે તો અમે કડીઓ થી સજાવિશું,
કડીઓ થી સુંદર ડમરો હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
અમે અમારા પ્રભુજી ને સોના થી સજાવિશું
અમે અમારા પ્રભુજી ને…
અમે અમારા પ્રભુજી ને સોના થી સજાવિશું
સોનું ના મળે તો અમે રૂપા થી સજાવિશું,
રૂપા થી સુંદર હીરલા હોજો એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
સોના સોહામણા નું દેરાસર હોજો
જગમગતાં તારલાં નું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો…(૨)
ENGLISH LYRICS
Zagmagta Tarla Nu Derasar Hojo
Ema Mara Prabhuji Ni Pratima Hojo..(2)
Sona Sohamna Nu Derasar Hojo
Zagmagta Tarla Nu Derasar Hojo
Ema Mara Prabhuji Ni Pratima Hojo.
Ame Amara Prabhuji Ne Mandir Ma Padhravisu
Ame Amara Prabhuji Ne…
Ame Amara Prabhuji Ne Mandir Ma Padhravisu
Mandir Na Made Toh Ame Manda Ma Padhravisu,
Manda Thi Sundar Bhaav Maa Rahojo
Ema Mara Prabhuji Ni Pratima Hojo.
Zagmagta Tarla Nu Derasar Hojo
Ema Mara Prabhuji Ni Pratima Hojo.
Ame Amara Praphuji Ne Kesar Thi Pujisu
Ame Amara Prabhuji Ne…
Ame Amara Prabhuji Ne Kesar Thi Pujisu
Kesar Na Made To Ame Chandan Thi Pujisu,
Chandan Thi Sundar Kas