Hey Tran Bhuvan

Song: Hey Tran Bhuvan
Album: Jain Stuti Sangrah Vol 9
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Hey Tran Bhuvan
Release Date: January 10, 2019ABOUT

“Hey Tran Bhuvan” is a song from the album “Jain Stuti Sangrah Vol 9”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે ત્રણ ભુવનના સ્વામી મારી વ્યથા હું કોણે જઈને કહું. મે તમોને કાગળ લખ્યો, તે પણ પહોંચે નહિ. હુ ફરિયાદ કોની પાસે જઈ કરું? તમે તો મોક્ષ આપવા વાળા છો. આ દુઃખ ભર્યા સંસારમાં મારી સામે જુઓ પ્રભુ જિનેશ્વર, મારી સામું પણ તમે ના જુઓ તો ક્યાં જઈને હુ મારી વ્યથા કહું?

હે ત્રણ ભુવનના નાથ મારી, કથની જઈ કોને કહું
કાગળ લખ્યો પહોંચે નહિ, ફરિયાદ જઈ કોને કરુ
તું મોક્ષની મોજરમાં, હુ દુઃખ ભર્યા સંસારમાં
જરાક સામું જુઓ નહી તો, ક્યાં જઈને હુ કહું. (૨)

ENGLISH LYRICS

He Tran Bhuvan Na Swami Mari Vyatha Hu Kone Jaine Kahu. Me Tamone Kagal Lakhyo, Te Pan Pahoche Nahi. Hu Fariyad Koni Pase Jai Karu? Tame To Moksh Aapava Vala Chho. Aa Dukh Bharya Sansar Ma Mari Same Juo Prabhu Jineshwar, Mari Samu Pan Tame Na Juo To Kya Jaine Hu Mari Vyatha Kahu?

He Tran Bhuvan Na Nath Mari, Kathni Jai Kone Kahu
Kagal Lakhyo Pahoche Nahi, Fariyad Jai Kone Karu
Tu Moksh Ni Mojar Ma, Hu Dukh Bharya Sansar Ma
Jarak Samu Juo Nahi To, Kya Jaine Hu Kahu. (2)YOUTUBE WILL BE SOON