Naam Taru
CREDITS

| Credit | Artist |
|---|---|
| Album | Naam Taru |
| Lyrics | Parth Gohil |
| Music Director | Manish Bhanushali |
| Singer | Parth Gohil |
| Actor | Neha Patel, Krishna Shingh |
| Producer | Meenu |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Naam Taru |
ABOUT
“Naam Taru” is a Gujarati song by Parth Gohil from the album “Naam Taru”. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 12, 2019
GUJARATI LYRICS
તારાથી.., દૂર જાવું.., મને ગમતું નથી.,
એકલા..,બસ હવે..મને રેહવું નથી..,(2)
કે હુંતો તારી આજુબાજુ ફરતો રહું,
કે દિનરાત નામ તારું જપતો રહું,(4)
મમ્મી ડેડીને પુછી લે તું.
છોકરો હું સારો છું(2)
કેવી મોસમ..,મોસમ..,મોસમ છે મસ્તાની,
માની જાને મારા દિલની રાણી,,(2)
જાયે જ્યાં તું હવે,તારી સાથે હું રહું,
ના રહું એક પલ, દૂર હું..,
તારાથી.., દૂર જાવું..,મને ગમતું નથી.,
એકલા..,બસ હવે..,મને રેહવું નથી..,
કે હુંતો તારી આજુબાજુ ફરતો રહું,
કે દિનરાત નામ તારું જપતો રહું,
ચાહે દિલ મારું, તું ચાહે મને,
જીવન સફરમાં, તું હમસફર બને, (2)
બેખબર., છે તું, હાલ જાણે ના મારા,
હવે હું, શું કરું, રસ્તો હું જાણુંના,,
જાયે જ્યાં તું હવે,તારી સાથે હું રહું,
ના રહું એક પલ,દૂર હું..,
તારાથી.., દૂર જાવું..મને ગમતું નથી.,
એકલા..,બસ હવે..,મને રેહવું નથી..,
ENGLISH LYRICS
Tarathi door jaavu,
Mane gamtu nathi,
Ekla bas have ,
Mane rehvu nathi,
Ke hu to taari aaju baju farto rahu,
Ke din raat naam taru japto rahu,(4)
Mummy deddy ne puchi le tu
Chhokro hu saro chhu,(2)
Kevi mausam ,mausam ,mausam ,
Chhe mastani,
Maani jane maara dil ni raani,(2)
Jaaye jya, tu have ,
Taari sathe hu rahu,
Na rahu ek pal,
Dur hu..
Tarathi door jaavu,
Mane gamtu nathi,
Ekla bas have ,
Mane rehvu nathi,
Ke hu to taari aaju baju farto rahu,
Ke din raat naam taru japto rahu,(4)
Chaahe dil maru,
Tu chaahe mane,
Jeevan safar ma,
Tu humsafar bane,(2)
Bekhabr chhe tu,
Haal jane na mara,
Have hu ,shu karu,
Rasto hu janu na,
Jaaye jya,
Tu have ,
Taari sathe ,
hu rahu,
na rahu ,
ek pal,
dur hu
Tarathi door jaavu,
Mane gamtu nathi,
Ekla bas have ,
Mane rehvu nathi,
Ke hu to taari aaju baju,aaju baju,
Ke din raat naam taru ,naam taru,