Ishq No Rang

Song: Ishq No Rang
Album: Armaan (Gujarati Movie)
Singer: Aishwarya Majmudar & Parth Oza
Lyrics: D. Kay
Music: Samir – Mana
Music Label: Krup Music
EsyID Link: Ishq No Rang
Music Release Date: October 14, 2016


Armaan Gujarati Movie
ISHQ NO RANG – ARMAAN

GUJARATI LYRICS

ઈશ્ક નો રંગ લાગ્યો છે તારા સંગ માં (૨)
હૈયા ની વાતો છલકી આ ઉમંગ માં
પલ ભાર ના ઈશારા આંખો ના સહારે
મહેકી ઉઠ્યા છે હાથો માં
ઈશ્ક નો રંગ લાગ્યો છે તારા સંગ માં (૨)

જુકેલી નજરો થી આંખો ના પલકારા
ઢળતી આ રાતો માં રોશની ના જબ્કારા
મીઠી આ રંગત ને મીઠા ઈશારા
શાંત એ આકાશ માં હૃદય ના ધબકારા
રૂપ ના ચાંદ ને વળગીને અંગો થી
સાસ પરોવી છે આ જાસ માં
ઇશ્ક નો રંગ લાગ્યો….(૨)

તારી વાતો ના શબ્દો ને મન માં હું રમું છું
રમી રમી ને ઇશ્ક ને એ ગઝલ રચું છું
આંખો માં સપનું ને સપના માં છે તું
નિહાળી તને લાગે હવે જગ માં રહ્યું શું
હૈયા ની યાદો રે હૈયા થી બાંધી ને
તું જ ને જ માંગી રે હર જનમ માં
ઇશ્ક નો રંગ લાગ્યો….(૨)

ENGLISH LYRICS

Ishq no rang lagyo chhe tara sang ma (2)
Haiya ni vaato chhalaki aa umang ma
Pal bhar na ishara ankho na sahare
Maheki uthya chhe haatho ma
Ishq no rang lagyo chhe tara sang ma

Jukeli najaro thi ankho na palkara
Dhalati aa raato ma roshani na jabkara
Mithi aa rangat ane mitha ishara
Shant ee akash ma hraday na dhabkara
Rup na chand ne valagi ne ango thi
Sas parovi chhe aa jaas ma
Ishq no rang lagyo… (2)

Tari vaato na shabdo ne man ma hu ramu chhu
Rami rami ne ishq ne ee gazal rachu chhu
Aankho ma sapnu ne sapna ma chhe tu
Nihadi tane laage have jag ma rahyu shu
Haiya ni yaado re haiya thi bandhi ne
Tu j ne j maangi re har janam ma
Ishq no rang… (2)ISHQ NO RANG – ARMAAN