Tare Aaje Marvaa Nu Chhe

Song: Tare Aaje Marvaa Nu Chhe
Album: Je Pan Kahish E Sachuj Kahish (Gujarati Movie)
Singer: Siddharth Bhavsar
Lyrics: Raeesh Maniar
Music: Mehul Surti
Music Label: Krup Music
EsyID Link: Tare Aaje Marvaa Nu Chhe
Music Release Date: October 5, 2016


TARE AAJE MARVAA NU CHHE – JE PAN KAHISH E SACHUJ KAHISH

GUJARATI LYRICS

કામ હવે આ કરવાનું છે
તારે આજે મરવાનું છે(૨)

તારા લોહી ના દરિયા માં
તારે જાતે તરવાનું છે.
જે પણ કઈશ એ સાચુજ કઈશ….(૨)

ઘર છોડી એ બાર જો આવી
ગલીએ ગલીએ મળ્યા શિકારી (૨)
તારા જેવા ભૂખ્યાઓ થી તારા જેવા ભૂખ્યાઓ થી કેટલી સદીઓ તરવાની છે

જે પણ કહીશ એ સાચુજ કહીશ… (૨)

હસતી રમતી એની આંખો એના પગ માં હતી જે પાંખો (૨)
દિલ માં ઉભરાતી યાદો ને (૨)

આંસુ થઇ ને સરવાનું છે
જે પણ કઈશ એ સાચું કઈશ (૨)

ENGLISH LYRICS

Kam Have Aa Karavanu Chhe
Tare Aje Maravanu Chhe…(2)

Tara Lohi Na Dariya Ma
TareJate Taravanu Chhe
Je Pan Kesh Sachu Kesh…(2)

Gar Chodi Ae Bar Jo Aavi
Galie Galie Malya Shikari (2)
Tara Jeva Bhukhayao Thi tara Jeva Bhukhayao Thi Ketali sadiao Taravani Chhe

Je Pan Kahish Sachu Kahis…(2)

Hasati Ramati Eni Ankho Ena Pag Ma Hati Je Pankho(2)
Dil Ma Ubharati Yado Ne(2)

Aashu The Ne Sharavanu Chhe
Je Pan Kahis Sachu Kaesh(2)



TARE AAJE MARVAA NU CHHE – JE PAN KAHISH E SACHUJ KAHISH