Rakhdi – Mithi Mithi Yaadon
CREDITS

| Credit | Artist |
|---|---|
| Album | Rakhdi – Mithi Mithi Yaadon |
| Lyricist | Parth Gohil, Prinkesh Prajapati |
| Music Director | Manish Bhanushali |
| Singer | Parth Gohil |
| Music Label | Krup Music |
| Production Company | Majestic Arts |
| EsyID Link | Rakhdi – Mithi Mithi Yaadon |
ABOUT
“Rakhdi – Mithi Mithi Yaadon” is a Gujarati song by Parth Gohil from the album “Rakhdi – Mithi Mithi Yaadon“. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: August 14, 2016
GUJARATI LYRICS
જાણે મીઠી મીઠી યાદો આજે તાજી થઇ
સપના સૂના રહી ગયા તારા વિના અહીં
જાણે મીઠી મીઠી યાદો આજે તાજી થઇ
સપના સૂના રહી ગયા તારા વિના અહીં
ક્યાંયે બાળપણની વાતો આપણી મસ્તી ભરી રાતો (2)
ક્યાંયે નાની નાની વાર્તા માં હૈયું હરખા તું
જયારે નાની નાની રમતો માં તું જીતી જતું
મારી હાર જોઈ ને તું કેવો મુશ્કરાતો
મને યાદ આવે છે ચહેરો તારો
જાણે મીઠી મીઠી યાદો આજે તાજી થઇ
સપના સૂના રહી ગયા તારા વિના અહીં
જાણે મીઠી મીઠી યાદો આજે તાજી થઇ
સપના સૂના રહી ગયા તારા વિના અહીં
આપણા ખાટા મીઠા ઝગડાઓ માં કેવો તું રીસાતો(2)
પછી નાની નાની ભૂલો કરી કેવો તું ફસાતો
તારી કાલી ધીલી વાતો દિલ ને આપે છે દિલાસો
તારા સાથે મળી ને ઉજવેલા એ તહેવારો
મારી કહો ભીની કરી જાય છે
જાણે મીઠી મીઠી યાદો આજે તાજી થઇ
સપના સૂના રહી ગયા તારા વિના અહીં
જાણે મીઠી મીઠી યાદો આજે તાજી થઇ
સપના સૂના રહી ગયા તારા વિના અહીં
ENGLISH LYRICS
Jane Mithi Mithi Yaado Aaje Taaji Thai
Sapna Suna Rahi Gaya Tara Vina Ahi
Jane Mithi Mithi Yaado Aaje Taaji Thai
Sapna Suna Rahi Gaya Tara Vina Ahi
Kyaye Badpandi Vato Apdi Masti Bhari Rato (2)
Kyaye Nani Nani Varta Ma Haiyu Harkha Tu
Jyare Nani Nani Ramto Ma Tu Jeeti Jatu
Mari Har Joi Ne Tu Kevo Mushkarato
Mane Yaad Ave che Chahero Taro
Jane Mithi Mithi Yaado Aaje Taaji Thai
Sapna Suna Rahi Gaya Tara Vina Ahi
Jane Mithi Mithi Yaado Aaje Taaji Thai
Sapna Suna Rahi Gaya Tara Vina Ahi
Appda Khata Mitha Jgdao Ma Kevo Tu Risato (2)
Pachi Nani Nani Bhulo Kari Kevo Tu Fasato
Tari Kali Ghili Vato Dil Ne Ape Che Dilaso
Tari Sathe Madi Ne Ujve la ae Tahevaro
Mari Ahho Bhini Kari Jay Che
Jane Mithi Mithi Yaado Aaje Taaji Thai
Sapna Suna Rahi Gaya Tara Vina Ahi
Jane Mithi Mithi Yaado Aaje Taaji Thai
Sapna Suna Rahi Gaya Tara Vina Ahi