Vaat Evi Koi Te Kari
CREDITS

| Credit | Artist |
|---|---|
| Album | Mad For Each Other (Gujarati Movie) |
| Lyricist | Gaurav Naik |
| Music Director | Navin Shivram |
| Singer | Divya Kumar, Ruchika Chauhan |
| Actor | Abhijit Sametriya, Neelam Gandhi |
| Producer | Sapna Vajani, Yash Vajani |
| Music Label | Krup Music |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Contest Partner | KM Talent Hunt |
| Social Media Partner | The Global Gujarati |
| Production Company | Bizcon Media |
| EsyID Link | Vaat Evi Koi Te Kari |
ABOUT
“Vaat Evi Koi Te Kari” is a Gujarati song by Divya Kumar & Ruchika Chauhan from the Movie “Mad For Each Other“. Music is given by Navin Shivram and lyrics are penned by Gaurav Naik. The Actors are Abhijit Sametriya and Neelam Gandhi. The Movie is produced by Bizcon Media. The song is released by Krup Music Record Label.
Release Date: July 22, 2016
GUJARATI LYRICS
વાત એવી કોઈ તે કરી
વાત એવી કોઈ તે કરી તે કરી (૨)
મીઠી મીઠી મજા રે મળી રે મળી
લાગે એવું હવે જાણે તારા થકી જિંદગી મારી તો નીખરી નીખરી
વાત એવી કોઈ તે કરી તે કરી
ખાલી હથેળી પર હાથ તે તો મુકીને સાથ જીવનભર નો આપી દીધો છે(૨)
મારગ ના મેહે માં મટીને ભવ-ભવ નો સંગ બાંધી દીધો છે
સાત જન્મો સુધી જુદા પડવું નથી મિત પર રાખીને ખાતરી ખાતરી
વાત એવી કોઈ તે કરી તે કરી
મારા જેવા માણસ ને પણ પ્રેમ તમે શીખવાડી ગયા છો
આગ ભરેલા હૈયા માં તો પ્રીત ની ભરતી લાવી ગયા છો
હૈયે તારી છબી દીધી મેં તો જડી તું છે મારી માટે એક પરી એક પરી
વાત એવી કોઈ તે કરી તે કરી (૨)
ENGLISH LYRICS
Vaat aevi koi te kari
Vaat aevi koi te kari te kari (2)
Mithi mithi maja re madi re madi
Laage aevu have jane tara thaki jindagi maari to nikhari nikhari
Vaat aevi koi te kari te kari
Khali hatheli par haath te to mukine saath jivanbhar no aapi didho chhe (2)
Marag na mehe ma matine bhav – bhav no sang bandhi didho chhe
Saat janmo sudhi juda padavu nathi miot par rakhine khatari khatari
Vaat aevi koi te kari te kari
Mara jeva manas ne pan prem tame shikhavadi gaya chho
Aag bharela haiya ma to prit ni bharati lavi gaya chho
Haiye tari chhabi didhi me to jadi tu chhe mari aek pari aek pari
Vaat aevi koi te kari te kari (2)