Je Pan Kahish E Sachuj Kahish

Song: Je Pan Kahish E Sachuj Kahish
Album: Je Pan Kahish E Sachuj Kahish (Gujarati Movie)
Singer: Siddharth Bhavsar
Lyrics: Raeesh Maniar
Music: Mehul Surti
Music Label: Krup Music
EsyID Link: Je Pan Kahish E Sachuj Kahish
Music Release Date: October 5, 2016


JE PAN KAHISH E SACHUJ KAHISH – KRUP MUSIC

GUJARATI LYRICS

જે પણ કઈશ એ સાચુજ કહીશ…(૨)

સાચું બોલે પાપ લાગે જુઠા નો તું બાપ લાગે…. (૨)
પહેલા કહી દે થાતું સાચું પાછળ થી સમજાતું સાચું જુઠા ના જો બદલો કપડા એ પણ સાધુ લાગે સાચું

જે પણ એ સાચુજ કઈશ…(૨)

સાચા નું ઉલટું પણ સાચું ઉલટા નું ઉન્ધું પણ સાચું
સાચું સાચા જેવું લાગે સાચા થી જુદું પણ સાચું
સાચું એક ને કેટલા ચહેરા સાચ ની પાછળ કેટલા પહેરા
સાચું તોડી સાચું નીકળે ત્યારે સૌથી જાતા પહેલા

સાચું બોલે પાપ લાગે જુઠા નો તું બાપ લાગે…(૨)

ENGLISH LYRICS

Je Pan Kaesh Sachu Kahish…(2)

Sachu Bole Pap Lage Jutha No Tu Bap Lage…(2)
Pahela Kahi De Thatu Sachu Pachhad Thi Samajatu Sachu Jutha Na Jo Badalo Kapada Ae Pan Sadhu Lage Sachu

Je Pan Kaesh Sachu Kahish…(2)

Sacha Nu Ulatu Pan Sachu Ulata Nu Unadhu Pan Sachu
Sachu Sacha Jevu lage Sacha Thi Judu Pan Sachu
Sachu Ek Ne Ketala Chahera sach Ni Pachad Ketala Pahera
Sachu Todi Sachu Nikade Tayare Shauthi Jata Pahela

Sachu Bole Pap Lage Jutha No Tu Bap Lage…(2)



JE PAN KAHISH E SACHUJ KAHISH – KRUP MUSIC