Karo Ne Jalsa


CREDITS

"Mad For Each Other" movie by Krup Music featuring Neelam Gandhi & Abhijit Sametriya.
KARO NE JALSA – KRUP MUSIC
CreditArtist
AlbumMad For Each Other (Gujarati Movie)
LyricistGaurav Naik
Music DirectorNavin Shivram
SingerHarshit Chouhan, Ruchika Chauhan
ActorAbhijit Sametriya, Neelam Gandhi
ProducerSapna Vajani, Yash Vajani
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyBizcon Media
EsyID LinkKaro Ne Jalsa
KARO NE JALSA – SONG DETAILS

ABOUT

“Karo Ne Jalsa” is a Gujarati song by Harshit Chouhan & Ruchika Chauhan from the Movie “Mad For Each Other“. Music is given by Navin Shivram and lyrics are penned by Gaurav Naik. The Actors are Abhijit Sametriya and Neelam Gandhi. The Movie is produced by Bizcon Media. The song is released by Krup Music Record Label.

Release Date: 22 July 2016


GUJARATI LYRICS

કરો ને જલસા મન ફાવે ત્યાં લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ

લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ(૨)

ફરો હવે તો મન ફાવે ત્યાં લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ
લાઈફ આતો વેરી વેરી શોર્ટ

કુવા ના દેડકા તો બનવું નથી
લીમીટેડ લાઈફ ને વરવું નથી
સાગર ના એવા તો છીએ મરજીવા કે સાગર કિનારે તરવું નથી
બાપા સાગર કિનારે તો તરવું નથી (૨)

દુનિયા ના ટેન્સન ક્યાં સુધી પાડશું
હાથે કરીને દાડા કેમ બગાડાસુ
મુકીને બધી ચિન્ત પુરાંત ધાગલ ધમાલ માં
દિવસો-દિવસો વિતાવસુ

તો ૫૦ છે ટેન્સન હવે કોઈ ક્યાં લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ

મળ્યું છે જીવન તો રંગ નવા ભરશું
મીનીટે મીનીટે મસ્તીઓ કરશું

આંનંદ જીવન નો ફૂકી-ફૂકી ને બધાય દુખો ને બાય બાય કરશું

બધાય દુખો ને બાય બાય કરશું (૨)
કરો ને જલસા મન ફાવે ત્યાં લાઈફ છે આ તો વેરી વેરી શોર્ટ
લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ
ફરો હવે તો-ફરો હવે તો મન ફાવે ત્યાં-મન ફાવે ત્યાં

લાઈફ છે આતો વેરી વેરી શોર્ટ(૨)

ENGLISH LYRICS

Karo ne jalsa man fave tya life chhe aato very very short

Life chhe aato very very short(2)

Faro have to man fave tya life chhe aato very very short
Life aato very very short

Kuva na dedka to banvu nathi
Limited life ne varvu nathi
Sagar na eva to chhiye marjiva ke sagar kinare taravu nathi
Bapa sagar kinare to taravu nathi(2)

Duniya na tension kya sudhi padishu
Hathe karine daada kem bagadisu
Mukine badhi chint purant dhagal dhamal ma
Divaso-divaso vitavasu

To pachash chhe tension have koi life chhe aato very very short
Life chhe aato very very short

Madyu chhe jivan to rang nava bharishu
Minite minite mastio karishu

Anand jivan no fuki-fuki ne badhay dukho ne by by karishu

Badhay dukho ne by by karishu(2)
Karo ne jalsa man fave tya life chhe aa to very very short
Life chhe aato very very short
Faro have to-faro have to man fave tya-man fave tya

Life chhe aato very very short(2)


LISTEN ON


https://youtu.be/L_le-6e4wrE
KARO NE JALSA – MAD FOR EACH OTHER

MAKE REELS ON INSTAGRAM