Saath Madyo Chhe

Song: Saath Madyo Chhe
Album: Mad For Each Other (Gujarati Movie)
Singer: Pamela Jain & Sahil Shivram
Lyrics: Gaurav Naik
Music: Navin-Shivram
Music Label: Krup Music
EsyID Link: Saath Madyo Chhe
Music Release Date: July 22, 2016


SAATH MADYO CHHE – MAD FOR EACH OTHER

GUJARATI LYRICS

સાથ મળ્યો છે સંગાથ મળ્યો છે
એક અનેરો અહેસાસ થયો છે (૨)

જાણી ગઈ છું તમને જ્યાર થી વાત એ સમજાય છે
માણસ ની સાચી ઓળખ તો ખરા સમયે થાય છે
તો સાદગી આવી તમારી ઊંઘું ઉડાવી જાશે

ઉજાગરા થાશે (૨)

ઉજાગરા થશે હવે ઉજાગરા થાશે

સાથ મળ્યો છે મળ્યો છે સંગાથ મળ્યો છે
એક અનેરો અહેસાસ થયો છે

તરકટ એવા તમે કર્યા કે હૈયું આ હરખાઈ ગયું (૨)
પ્રીત નો પહેલો સ્વાદ માણવા મનડું તો લલચાઈ ગયું
તો લાગણી અ કોણી કોણી અંતર ભીંજવી જાશે

ઉજાગરા થાશે ઉજાગરા થાશે(૨)

સાથ મળ્યો છે સંગાથ મળ્યો છે
એક અનેરો અહેસાસ થયો છે

ENGLISH LYRICS

Sath Malyo Chhe
Sangath Malyo Chhe
Ek Anero Aheshash Thayo Chhe (2)

Jani Gae Chhu Tamane Jayar thi
Vat Ae Samajay Chhe
Manshani Sachi Odakh To
Khara Samaye Thay Chhe

To Sadagi Avi Tamari
Undhu Udavi Jashe
Ujagara Thashe (2)
Ujagara Thase Have Ujagara Thase

Sath Malyo Chhe
Sangath Malyo Chhe
Ek Anero Aheshash Thayo Chhe

Tarakat Eva Tem Karya e
Haiyu Aa Harkhae Gayu (2)
Prit No Pahelo Swad Manava
Manadu To Lalchae Gayu
To Lagani Ae Koni Koni
Antar Bhinjavi Jase

Ujagara Thase Ujagara Thase (2)
Sath Malyo Chhe
Sangath Malyo Chhe
Ek Anero Aheshash Thayo Chhe



SAATH MADYO CHHE – MAD FOR EACH OTHER