Laadli Beni
CREDITS

Credit | Artist |
---|---|
Album | Laadli Beni |
Lyricist | Dr. Krupesh Thacker |
Music Director | Dr. Krupesh Thacker |
Singer | Parv Thacker, Dr. Krupesh Thacker |
Actor | Parv Thacker, Vacha Thacker |
Producer | Nayna Thacker, Dr. Shashikant Thacker, Dr. Pooja Thacker |
Director | Dr. Krupesh Thacker |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Talent Partner | KM Talent Management |
Contest Partner | KM Talent Hunt |
Social Media Partner | The Global Gujarati |
Publisher | Krup Music Publishing |
Recording Studio | Krup Music Studio |
Production Companies | Krup Productions (KM Productions), Krup Films |
EsyID Link | Laadli Beni |
ABOUT
“Laadli Beni” is a Gujarati song by Parv Thacker (Youngest Singer In Asia), Vacha Thacker & Dr. Krupesh Thacker from the album “Laadli Beni“. The song is produced by Nayna Thacker, Dr. Shashikant Thacker & Dr. Pooja Thacker. Music Video is directed by Dr. Krupesh Thacker. The song is released by Krup Music Record Label. The Actors are Vacha Thacker & Parv Thacker (Youngest Actor In The World). The music video production is done by Krup Productions. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 30, 2020
GUJARATI LYRICS
લાડલી બેની લાડલી બેની આવે તું યાદ; (2)
જોવા તરસે છે, (4)
જોવા તરસે છે તુજને આંખડી,
ના કૈદ કાગળ માં દે તું રાખડી;
છે રક્ષાબંધન ના પર્વ ની ઘડી,
ના કૈદ કાગળ માં દે તું રાખડી;
લાડલી બેની લાડલી બેની આવે તું યાદ. (4)
તારી સાથે વીતેલી વાતો આવે છે યાદ, (2)
સાથે રમતા લડતા ને કરતા મીઠી ફરિયાદ;
લઈને આવી એ (4)
લઈને આવી એ યાદો ની છડી,
ના કૈદ કાગળ માં દે તું રાખડી;
છે રક્ષાબંધન ના પર્વ ની ઘડી;
ના કૈદ કાગળ માં દે તું રાખડી,
લાડલી બેની લાડલી બેની આવે તું યાદ. (4)
જોવા તરસે છે તુજને આંખડી,
ના કૈદ કાગળ માં દે તું રાખડી;
છે રક્ષાબંધન ના પર્વ ની ઘડી,
ના કૈદ કાગળ માં દે તું રાખડી; (2)
ના કૈદ કાગળ માં દે તું રાખડી;
ENGLISH LYRICS
Laadli Beni Laadli Beni Aave Tu Yaad; (2)
Jova Tarase Chhe, (4)
Jova Tarase Chhe Tujane Aakhadi,
Na Kaid Kagad Ma De Tu Rakhadi;
Chhe Rakshabandhan Na Parv Ni Ghadi,
Na Kaid Kagad Ma De Tu Rakhadi;
Ladli Beni Ladli Beni Aave Tu Yaad. (4)
Tari Saathe Viteli Vaato Aave Chhe Yaad,
Tari Saathe Viteli Vaato Aave Chhe Yaad;
Sathe Ramata Ladata Ne Karata Mithi Fariyad,
Laine Aavi Ae. (4)
Laine Aavi Ae Yaado Ni Chadi,
Na Kaid Kagad Ma De Tu Rakhadi;
Chhe Rakshabandhan Na Parv Ni Ghadi,
Na Kaid Kagad Ma De Tu Rakhadi;
Ladli Beni Ladli Beni Aave Tu Yaad. (4)
Jova Tarase Chhe Tujane Aakhadi,
Na Kaid Kagad Ma De Tu Rakhadi;
Chhe Rakshabandhan Na Parv Ni Ghadi,
Na Kaid Kagad Ma De Tu Rakhadi (2)
Na Kaid Kagad….