Laado Chor

Song: Laado Chor
Album: Satti Par Satto (Gujarati Movie)
Singer: Bhoomi Trivedi & Raja Hasan
Lyrics: Dilip Rawal
Music: Ambika Pratik
Music Label: Krup Music
EsyID Link: Laado Chor
Music Release Date: July 10, 2018



LYRICS IN GUJARATI

લાડી મારી ડાઈ ડમરી લાડો નીકળ્યો ચોર
લાળા ની ચોરી પકડાની થઇ શોર-મકોર
કેવા સપના જોયા એક મેક માં મોયા

આજે મોઢું કર્યું તે કાળું
મર તું મારા રોયા

અરે સાજણ માજણ રામણ દીવડો
ખેતર-પાતર જંગલ વગડો

ગામ આખા માં ચારે ચોટે બધા એ જ તો બોલે
કે તારો લાડો નીકળ્યો ચોર

થઇ પિયર ની પૂરી વાર્તા તને રહેશું રે સંભાળતા
વિદાય વેળા આવી પહોચી અમે રહેશું આંસુ સારતા
કે સાત જનમ ના બંધન બાંધ્યાં સ્નેહ થકી સંબંધો સાંધ્યા
ગામ આખા માં ચારે ચોટે બધા એ જ તો બોલે

કે તારો લાડો નીકળ્યો ચોર

LYRICS IN ENGLISH

Saraki Samay Ni Reti,
Hath Khali Rahi Gaya,
Aankhima Pankhar Chhe,
Aasu Kyarna Vhi Gaya;

Tari Yadi Chhe Ke Visad Chhe,
Tari Sathe Vitaveli Har Pal No,
Mane Aaj Aasro;

Sathi Sangathi Chhutire Gayo,
Nato Janmo No Tuti Re Gayo;

Yad Aas Pass Chhew, Aankh Aa Udas Chhe,
Aar Par Kai, Vindhe Chhe;
Tuj Maro Swas Chhe, Mari Mate Khas Chhe,
Mari Aankho, Shodhe Chhe, Shodhe Tane,

Bhale Aah DE, Ke Panah DE,
Tu Nathi Je Samay Ma Samay Ae To,
Mane Lage Aakaro,
Nato Janmo No Tuti Re Gayo;



LAADO CHOR – SATTI PAR SATTO